________________
.
જાય
બાળક ઇશ્વરથી ખૂબ નજીક હોય છે, તે ઈશ્વરનું સાચું પ્રતિનિધિત્વ કરે છે.
- ગિજુભાઈ બાળકનો સારી રીતે ઉછેર કરવા જેવું રોકાણ કોઈ પણ નથી. - ચર્ચિલ માતા-પિતા-વડીલો જાતે દંભ અને દૂષણોને પોષે છે, એ જ દૂષણો બાળકમાં ન પ્રવેશે એનો ખ્યાલ રાખે છે.
- માદામ મોન્ટેસરી આ જળના વહેતા ધ્વનિમાં મને મારી માનો સાદ સંભળાય છે.
- રવીન્દ્રનાથ ટાગોર માનો રતીભાર પ્રેમ એ હજાર ધર્મગુરુઓના ઉપદેશ કરતાં પણ ચડી
- હિગિન્સન સંતાનને લાડ લડાવતી પ્રત્યેક માતા સંપત્તિવાન અને સુંદર છે. બુદ્ધિની ભાષા હૃદયનાં સંવેદનો વિના અર્થહીન છે, તેની પ્રતીતિ માનો પ્રેમ કરાવે. દુનિયામાં બે બાબતો કદી ખરાબ નથી હોતી - એક આપણી માતા અને બીજી આપણી જન્મભૂમિ. A child without a mother is like a door without a knob.
- Jewish Proverb You are the caretaker of the generations, You are the birth river the sun told the woman"You will be the arrier of this universe."
બાળકને તમારો પ્રેમ આપો પણ તમારી કલ્પના નહીં. તમે એના જેવા થવા પ્રયત્ન કરો પણ એને તમારા જેવો બનાવવા પ્રયત્ન ન કરો.
- ખલિલ જિબ્રાન સંતાનનો સ્વસ્થ વિકાસ ઇચ્છનાર વાલીએ બાળકના મનમાં ડર પેદા ન કરતાં બને એટલે વાત્સલ્ય અને વિશ્વાસમાં વધારો કરવો જોઈએ. માતાપિતાનું પ્રથમ કર્તવ્ય પોતાના સંતાનને પ્રથમ પંક્તિમાં બેસવા લાયક બનાવવો.
- તિરૂવલ્લુવર સંતાન માટે સમય ન હોવો એ વાલીઓનો સૌથી મોટો અક્ષમ્ય ગુનો છે. પુત્રના વિકાસમાં વિદનરૂપ પિતા એટલે ગમે એટલો ડાહ્યા હોય છતાં પણ પુત્ર માટે તો આપત્તિ જ છે.
- કાંતિ ભટ્ટ શોક, સંતાપ, દુઃખ આપનારા અનેક પુત્રો કરતાં પાછલી અવસ્થામાં એક પુત્ર કુલીન છે.
- ચાણક્ય માત્ર લોહીના સંબંધથી જ માતાપિતા મળી નથી જતાં સંતાનની અનેક ફરજોનું પાલન કરવાથી જ પાત્રતા પ્રાપ્ત થાય છે. - ગુણવંત શાહ મા એ ઉઘડતી સવારનો પ્રકાશ છે, આથમતી સંધ્યાના રંગો સાથે શીતળતા છે. મા વાત્સલ્યનું એકાક્ષરી કાવ્ય છે. "મારું સંતાન આ લોકમાં ખૂબ સુખી થાય" આવી કનિષ્ક ઇચ્છા નહિ પરંતુ વિશ્વકલ્યાણની ભાવનાને ચરિતાર્થ કરનાર મારું સંતાન પોતે સુખી થઈ સાથે અન્યોને સુખી કરે અને પરમપદનો ભોક્તા બનો તેવી ઉત્કૃષ્ઠ ઇચ્છા આદર્શ માતાની હોય. સ્ત્રી આપણને કવિ બનાવે છે, બાળક આપણને ફિલસૂફ બનાવે છે. કોઈ સામાન્ય વ્યક્તિએ સમુદ્રમાંથી મોતી કાઢ્યું તેથી કરીને મોતીની કિંમત ઘટી નથી જતી, તેમ નાના બાળકે કરેલી ઉત્તમ વાતને તુચ્છ ન ગણવી.
- શ્રી માતાજી gીke ગાખા IITTTTTT મન જરા
૯૪ |
- BRULE SIOUX
The toughest part of motherhood is the innes worrying and not showing it - Audrey Hepburn A Mother always has to think twice, once for herself and one for her child - Sophia Loren
LILIRLARLA
ના નામ
| ૯૫
LESS
igstclicks JOLSISSIP