________________
સંસારમાં ઈશ્વરને સદેહે જેવા
હોય તો મા-બાપને જુઓ. શબ્દકોશમાં માત્ર “મા'નો શબ્દાર્થ મળે પણ ‘માં’ નો ભાવાર્થ તો હૃદયકોશમાં જ મળે...
રડવું હોય તો પિતાનો ખભો મળે, પણ માતાનો તો ખાળો જ મળે !
તારું વર્ગ તારી માતાનાં
ચરણોની નીચે છે. ‘મા’ એ મા બીજા બધાં
વનવગડાના વા.
મા યુવાન થઈ વૃદ્ધ થાય છે. પરંતુ તેના સંતાન સદા બાળક રહે છે.
મા એ એવી બઢતુ છે, જેને કદી પાનખર નથી આવતી. જે વ્યક્તિ મા-બાપ પ્રત્યે નિષ્ઠુર છે અને ધર્મગુરુઓ પ્રત્યે પાગલ છે, તે માણસ છ ડિગ્રી તાવમાં પણ ઘી ખાવાનું કામ કરે છે, પહેલાં આંસુ આવતાં ત્યારે મા યાદ આવતી હવે મા યાદ આવે છે, ત્યારે આંસુ આવે છે.