SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ માં ને ક્ષમા બંને એક છે કેમ કે, માફી આપવામા બંને નેક છે. કાઢી મુખેથી કોળિયા, મોંમાં દઈ માટા કર્યા, અમૃત તણા દેનાર સામે, ઝેર ઉછાળશો નહિ... મમતા જેનું મૂળ છે, એવું ઝાડ તે મા. મા ઘરઘરની શોભા, ઘરઘરનું ઘરેણું, પરિવારમાં વહેતું રાખે, સદા સ્નેહનું ઝરણું, ધરતી જેવું ઘોર્ય, સાગર જેવી વિશાળતા ચંદ્ર જેવી શીતલતા, પાણી જેવી પવિત્રતા અને વૃક્ષ જેવી પરોપકારિતા માતા પાસે છે. મા-બાપ જીવનમાં બે વખત રડે છે દીકરી સાસરે જાય ત્યારે... દીકરો તરછોડીને જાય ત્યારે...
SR No.034402
Book TitleVatsalyanu Amizarnu
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherYogesh Bavishi
Publication Year2009
Total Pages57
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy