Book Title: Vatsalyanu Amizarnu Author(s): Gunvant Barvalia Publisher: Yogesh Bavishi View full book textPage 9
________________ બા. તું એક એવું વૃક્ષ જ્યાં ઝંઝાવાત પણ નિરાંતનો શ્વાસ લે ! HIT દૂધનું માત્ર - બે જ જણા આપી શક્યા દાન... એક મા બીજા મહાવીર ભગવાન... પ્રભુ મહાવીરે જીવનની પહેલી પ્રતિજ્ઞા જે મા માટે લીધી હતી... તે મા તમારા ઘરમાં છે. પત્ની પસંદગીથી મળતી ચીજ છે કે મા-બાપ પુણ્યથી મળતી ચીજ છે પસંદગીથી મળતી ચીજ માટે - પુણ્યથી મળતી ચીજને કુકરાવશો નહિ મા-બાપે આપેલો સાચો વારસો પૈસો નહિ, પણ પ્રામાણિકતા અને પવિત્રતા છે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57