________________
૩૦
તવેન્દુધામધવલા, ચકાસ્તિ ચમરાવલી ! હંસાલિરિવ વક્ત્રાબ્જે—પરિચર્યાપરાયણા
iu
ચંદ્રની કાંતિ સમાન ઉજ્જવળ એવી ચામરાની શ્રેણિ જાણે આપના મુખકમલની સેવામાં તત્પર થયેલી હંસની Âણિ ન હેાય ? તેમ શેાભે છે. (૪) મૃગેન્દ્રાસનમાઢ, યિ તવૃતિ દેશનામ્ । શ્રોતુ મૃગાસ્સમાયાન્તિ, મૃગેન્દ્રમિવ સેવિતુમ્ પા
દેશના દેવા માટે આપ સહાંસન પર આરૂઢ થયે તે આપની દેશના શ્રવણ કરવા માટે હરણીયાએ આવે છે, તે જાણે પાતાના સ્વામી મૃગેન્દ્રની સેવા કરવા માટે આવતા હાય તેમ લાગે છે. (૫) ભાસાં ચયે: પરિવૃતા, જ્યાહ્નાભિરિવ ચન્દ્રમાઃ । ચકારાણામિવ દૃશાં, દદાસ પરમાં સુદર્ re
ચાના વડે વીંટળાયેલા ચંદ્રમા જેમ ચકેર પક્ષિએના નેત્રાને આનંદ આપે છે, તેમ તેજના પુજ સ્વરૂપ ભામંડલ વડે વી ટળાયેલા આપ સજ્જનની ચક્ષુઓને પરમ આનંદ આપે છે. (૬) દુન્દભિવિશ્વવિશ્વેશ ! પુરા વ્યાગ્નિ પ્રતિધ્વનન્ । જગત્યાપ્તે તે પ્રાજ્ય, સામ્રાજ્યમિવ શસતિ દા
હું સર્વ વિશ્વના ઈશ ! આકાશમાં આપની આગળ પડઘા પાડતા દેવવ્રુન્દુભિ જાણે, જગતને વિષે આપ્ત