________________
તથા પરે ન રજ્યન્ત, ઉપકારપરે પરે ! ..' યથાપકારિણિ સવા–નહ! સર્વમલૌકિકમ પાઠ
ઉપકાર કરવામાં તત્પર એવા પણ પિતાના ભકતો ઉપર અન્ય દેવે તેટલા ખુશી થતા નથી જેટલા આપ આપના ઉપર અપકાર કરનારા કમઠ-ગે શાળાદિ પ્રાણીઓ. ઉપર પણ ખુશી થાઓ છે. અહો ! આપનું સર્વ
અલૌકિક છે. (૫) : હિંસકા અગ્રુપતા, આશ્રિતા અગ્રુપેક્ષિતાઃ | ઈદ ચિત્ર, ચરિત્ર તે, કેવા પર્યાનુયુ-જતામ્ પદા
હે વીતરાગ ! ચંડકૌશિકાદિ હિંસકે ઉપર આપે. ઉપકાર કર્યો છે અને સર્વાનુભૂતિ તથા સુનક્ષત્રમુનિ આદિ આશ્રિતોની આપે ઉપેક્ષા કરી છે. આપના આ વિચિત્ર ચરિત્રની સામે પ્રશ્ન પણ કોણ ઉઠાવી શકે તેમ છે ? (૬). તથા સમાધૌ પરમે, ત્વયાત્મા વિનિશિતઃ | સુખી દુઃસ્મિ નાસ્મીતિ, યથા ન પ્રતિપન્નવાનું !
આપે આપના આત્માને પરમ સમાધિને વિષે તે પ્રકારે સ્થાપન કરી દીધો છે કે જેથી હું સુખી છું. કે નથી? અથવા હું દુઃખી છું. કે નથી? તેનું પણ આપને જ્ઞાન ન રહ્યું–તેના જ્ઞાનની આપે દસ્કાર પણ ન કરી. (૭) ધ્યાતા ધ્યેય તથા ધ્યાન, ત્રયમેકાત્મતાં ગતમ્ . ઈતિ તે ગામાહામ્ય, કથં શ્રદ્ધીયતા પરે ? ૫૮