________________
જે ગછમાં સાધ્વીએ લાવેલાં વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણો સાધુઓ ભેગવે છે, હે ગૌતમ! તે કે ગચ્છ? અર્થાત કાંઈ નહી એ જાણ. છે ૪૭ છે જહિ નલ્થિ સારણું બારણું –
પડિયણુ ય ગચ્છમિ. સે આ અગચ્છો ગચ્છ, સંજમકામીહિ મુત્તા
જે ગચ્છમાં સારણ, વારણા, ચ શબ્દથી ચોયણું અને પડિચેયણા થતી નથી, તે ગચ્છ, અમચછ તુલ્ય છે. તેથી સંયમના વાંછુક મુનિઓએ તે ગરઇને તજી દે. છે ૪૮ |
ગચ્છની ઉપેક્ષા કરવાનું અને પાલવાનું ફલ. ગચ્છે તુ ઉહતે, કુબૂઈ દીહભવે વિહી એઓ | પાલતે પુણ સિઝઈ, તઈઆ ભવે ભઈ સિદ્ધ
ગચ્છની ઉપેક્ષા કરે તે દીધ–લાંબા ભવા કરે અને વિધિપૂર્વક પાલન કરે તો ત્રીજે ભવે સિદ્ધિપદ પામે. એ પ્રમાણે શ્રી ભગવતીસૂત્રમાં સિદ્ધપણે કહ્યું છે. અલ્લા જલ્થ હિરત્નસુવને, હત્યેણુ પરાગપિ ને છિપે કારણસમપ્રિયંપિ હુ, ગાયમ ગચ્છે તયંભણિયાપા
જે ગ૭માં મુનિએ કારણથી આપે છતે પારકા એવાં હિરણ્ય અને સુવર્ણને હસ્ત પશ પણ કરતા નથી, તેવા ગચ્છને ગચ્છ કહ્યો છે. એ પત્ર