Book Title: Vasant Stotradi Sangraha
Author(s): Vinayprabhashreeji
Publisher: Pukhraj Amichand Kothari

View full book text
Previous | Next

Page 376
________________ ૩૫૫ ન એસા અનૈસિ' દેઆ । લિંગવિવજ્રજયાએ તયણુગ્ગહર્ટ્ઝયાએ આમકુ ભાદગ તપરિણા । નાસનાઅણુ । આથી ( = જિનાજ્ઞા પ્રત્યે પ્રેમવાળાને નિયમા સવેગ હાય છે, ભવાભિનંદી જીવાને સ ંવેગ ન હેાય એથી) આ નિર્દોષ જિનાજ્ઞા, અપુનમ ધકાદિથી ખીજાઆને, અર્થાત્ ભવાભિનંઢી જીવાને, ન આપવી – ન કહેવી. અપુનમ 'ધકાદિના લક્ષણૈાથી વિપરીત લક્ષણા દ્વારા ભવાભિન'ઢી જીવા ઓળખી શકાય છે. પ્રશ્ન : જિનાજ્ઞા નિર્દોષ હાવાથી ગમે તેને આપવામાં શુ વાંધા છે ? ઉત્તર : જિનાજ્ઞા સવથા નિર્દોષ હોવા છતાં ભવાભિની જીવાને તેમના જ હિત માટે ન આપવી. આ વિષયમાં કાચા ઘડામાં પાણી નાખવાનું દૃષ્ટાંત છે. જેમ કાચા ઘડામાં પાણી નાખવાથી પાણી ઘડાને વિનાશ કરે છે, તેમ અચેાગ્યને આપેલી જિનાજ્ઞા અચેાગ્યને વિનાશ કરે છે = તેનાથી અચેાગ્યનુ અહિત થાય છે. ભવાભિનંઢી જીવા જિનાજ્ઞાને અચેાગ્ય છે. ૩૦, અયાગ્યને જિનાજ્ઞા ન આપવામાં કરુણા છે એસા કરુણત્તિ વુચ્ચઇ, અંગતપરિસુદ્ધા, અવિ

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390