Book Title: Vasant Stotradi Sangraha
Author(s): Vinayprabhashreeji
Publisher: Pukhraj Amichand Kothari
View full book text
________________
૩૫૪
લિઙ્ગ, આચિત્તપવૃિત્તિવિન્નેઅ ણિઅમા !
સંવેગસાગ
સ` પ્રકારની જિનાજ્ઞાને અપુન ધકાઢિ+ જીવા સમજી શકે છે. અપુનબંધકનું' જિનાજ્ઞા પ્રત્યે પ્રેમ × આદિ લક્ષણ છે. અર્થાત્ જિનાજ્ઞા પ્રત્યે પ્રેમ વગેરેથી અપુનમ "ધક જીવ આળખી શકાય છે. જિનાજ્ઞા પ્રત્યે પ્રેમ ઔચિત્યપૂવ ક પ્રવૃત્તિવાળા હાવા જોઈ એ. કારણકે ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિથી જિનાજ્ઞાની આરાધના થવાથી જિનાજ્ઞા પ્રત્યે બહુમાન થાય છે. ઔચિત્યની ખામીથી પ્રવૃત્તિ કરવામાં જિનાજ્ઞા પ્રત્યે પ્રેમ નથી, કિ ંતુ માઠુ જ છે. જિનાજ્ઞા પ્રત્યે પ્રેમ અવશ્ય સવેગ જગાડે છે. કારણ કે જેને નિર્દોષ જિનાજ્ઞા પ્રત્યે પ્રેમ છે, તેને નિયમા સ`વેગ હાય છે.
+ ફરી કયારે ય સાત કમેર્માની ઉત્કૃષ્ટ સ્થિતિ ન બાંધે તે અપ્નબ ધક ( અહીં ઉત્કૃષ્ટ સ્થિતિના ઉપલક્ષણથી સાત કમ્પની અત કાડાકેાડિ સાગરાપમથી અધિક સ્થિતિ ન બાંધે તે અપુના ધક એમ સમજવું.) આદિ શબ્દથી માર્ગાભિમુખ, માર્ગ પતિત વગેરે
જીવા સમજવા.
× આદિ શબ્દર્થી જિનાજ્ઞાશ્રવણ, જિનાજ્ઞાના અભ્યાસ વગેરે
ગયું .
ર૯. ભાભિન'ન્રી જીવાને જિનાજ્ઞા ન આપવી

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390