Book Title: Vasant Stotradi Sangraha
Author(s): Vinayprabhashreeji
Publisher: Pukhraj Amichand Kothari

View full book text
Previous | Next

Page 373
________________ ૩૫૨ બંને પ્રકારના કાષ્ઠમાં યોગ્યતા અને અગ્યતાની દષ્ટિએ ભેદ છે. ૨૬ વ્યવહાર નય પણ મેક્ષનું સાધન છે. વવહારમયમ એવિ તરંગ પવિત્તિવિસોહeણા અખેગતસિદિધઓ નિચ્છયંગભાણ પરિસુદૂધ ઉ કેવલં ” પ્રશ્ન : મોક્ષ થતાં ભવ્યત્વનો અભાવ થતું હોવાના કારણે ભવ્યત્વને નિવૃત્તિ સ્વભાવ હોવાથી પૂર્વે બૌદ્ધમતના વર્ણનમાં ચમક્ષણને નિવૃત્તિ સ્વભાવ છે એમ કલ્પના કરવામાં જે દેશે બતાવ્યા હતા તે જ દેશે અહીં કેમ નહીં આવે? ઉત્તર : અહીં વ્યવહારનયની દષ્ટિએ આ વિચારણા છે. આથી બૌદ્ધમતના વર્ણનમાં સ્વભાવ સંબંધી જે વિચારણા કરી હતી તે વિચારણા અહીં કરવાની જરૂર નથી. કારણ કે તે વિચારણે નિશ્ચયનયની દૃષ્ટિએ હતી. વ્યવહારનયથી ભવ્યજીમાં અનાદિકાળથી ભવ્યત્વરૂપ પરિણામિક ભાવ છે, તે ભવ્યત્વ દરેક ભવ્યમાં વિશિષ્ટ) =ભિન્ન ભિન્ન ( તથાભવ્યત્વ) હોય છે. તથા તે સાધ્ય વ્યાધિ સમાન હોવાથી કાલાદિની સામગ્રીને વેગ થતાં વિપાકનાં સાધનેથી તેને પરિપાક થાય છે, મોક્ષ થતાં તેની નિવૃત્તિ થાય છે. આ બધી વિચારણા, પૂર્વે કરેલ છે.

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390