Book Title: Vasant Stotradi Sangraha
Author(s): Vinayprabhashreeji
Publisher: Pukhraj Amichand Kothari

View full book text
Previous | Next

Page 371
________________ ૩પ૦ ઉત્તર ઃ આ આત્મા અસ્પૃશદ્ગતિથી (=વચલા . આકાશ પ્રદશને સ્પર્યા વિના) સિદ્ધિક્ષેત્રમાં જાય છે. પ્રશ્ન : અસ્પૃશગતિ કેવી રીતે સંભવે? અર્થાત વચલા આકાશ પ્રદેશને સ્પર્યા વિના લેકાંતે શી રીતે જઈ શકાય? ઉત્તર : અતિશય ઉત્કૃષ્ટ ગતિથી આ સંભવી શકે. ૨૪ સંસારમાં ભવ્ય જીવોને કદી અભાવ ન થાય. - અવ્વચ્છ ભવ્વાણુ અણુતભાવેણ એમણુતાણું તયં, સમયા ઈત્યે નાય પ્રશ્ન : મેક્ષમાં ગયેલ કોઈ જીવ સંસારમાં પાછો આવતું નથી, અનાદિકાળથી પ્રાયઃ છ મહિનામાં અનેક જીવ સિદ્ધ ન થાય તે પણ એક જીવ તે અવશ્ય સિદ્ધ થાય. આથી સંસારમાં ભવ્ય જેને તદ્દન અભાવ થઈ જશે. ઉત્તર: ભવ્ય જે અનંત હોવાથી ક્યારેય તેમને સર્વથા અભાવ નહિ થાય. પ્રશ્નઃ વનસ્પતિકાય આદિની કાયસ્થિતિ અનંતકાળ છે; છતાં તેને અંત આવે છે, તેમ અનંત પણ અભવ્યનો અંત કેમ ન આવે ઉત્તર : ભવ્ય અનંતાનંત છે, અર્થાત્ કદી અંત ન આવે તેટલા અનંત છે. આ વિષયમાં સોનું દષ્ટાંત

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390