Book Title: Vasant Stotradi Sangraha
Author(s): Vinayprabhashreeji
Publisher: Pukhraj Amichand Kothari

View full book text
Previous | Next

Page 370
________________ ૩૪૯ ફરી ઉપર જાય, ફરી નીચે આવે, ફરી ઉપર જાય એમ અનેકવાર ગમનાગમન કેમ ન કરે? ઉત્તર : કમરહિત આત્મા નીચે ન જ આવે, ઉપર જ રહે, એવો નિયમ છે. આ વિષય તું બડા વગેરેના દષ્ટાંતથી સમજી શકાય છે. માટીના લેપરહિત બનેલું તુંબડું પાણીની ઉપર જ રહે છે, નીચે જતું નથી. તેમ કમરહિત આત્મા ઉપર જ રહે, તથા એક જ સમયમાં લોકાતે પહોંચી જાય એવો નિયમ છે. પ્રશ્ન : આત્મા લોકાંતે એક સમયમાં જાય છે તે કેવી રીતે ? જેમ સેય કમલના સે પાંદડાંને એકએક પાંદડાને સ્પશને ભેદે છે, તેમ છવ વચલા આકાશ પ્રદેશને સ્પેશીને જાય છે કે સ્વર્યા + વિના? + અહીં ટીકા “વત્રરાતવ્યનિમેદચંતન સિસ્પેન તત્ નરર્થકત્તાશ વ્યાયા” એવો પાઠ છે. આમાં “વાર્થ' શબ્દ નથી. “શું” શબ્દ હોય તે વધારે ઠીક થાય. “ ” શબ્દ હોય તે નીચે પ્રમાણે પ્રશ્નોત્તર થાય. પ્રશ્ન : કમળના સો પાંદડાંને ભેદતાં અસંખ્ય સમય લાગે છે તે આત્મા અસંખ્ય આકાશ પ્રદેશમાંથી પસાર થઈને એક સમયમાં લોકોને શી રીતે જઈ શકે ? ઉત્તર : અસ્પૃશદ્દગતિથી ( આકાશ પ્રદેશને પર્યા વિના . જાય છે, આથી એક સમયમાં જાય છે. જ્યારે કમલના સો પાંદડાંના ભેદમાં સોય દરેક પાંદડાને સ્પશને ભેટે છે. આથી તેમાં અનેક સમય લાગે છે,

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390