________________
૩૪૭
અસની ઉત્પત્તિ, સ’સારનું આદિપણ', કારણ-કાર્ય ના અસ બધ, સ્વભાવની નિરાધારતા વગેરે દાષા ન રહે. ૨૦. પ્રસ્તુત વિષયની સૂક્ષ્મતા સુહુમમટ્ઠપયમેઅ' । વિચિન્તિઅવ્વ મહાપણ્ણા
અત્તિ!
આ વિષય અત્યંત સૂક્ષ્મ છે. આથી સૂક્ષ્મબુદ્ધિથી આની વિચારણા કરવી. કારણકે સૂક્ષ્મબુદ્ધિથી વિચાર્યા વિના આ વિષય ન સમજી શકાય.
૨૬. માક્ષમુખની શ્રેષ્ઠતાનું' કારણ અપજ્જવસિઅમેવ સિદ્ધસુખ' । ઇત્તો ચેવુત્તમ ઇમ' । સવ્હા અણુસુત્રત્તાંતભાવાએ
આ પ્રમાણે મેક્ષસુખ અન'ત છે, આથી જ શ્રેષ્ઠ છે. કારણ કે મેાક્ષસુખ તદ્દન ઉત્સુકતા વિના અનંત છે. ૨૨. સિદ્ધોના વાસ
લાગતસિદ્ધિવાણો એએ । ‘જત્થ ય એગા
તત્વ નિઅમા અહંતા ।
સિદ્ધો લેાકના અંતે સિદ્ધિક્ષેત્રમાં રહે છે. જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનંતા સિદ્ધો છે.
૨૩. સિદ્ધની લેાકાંત સુધી ગતિસધી વન અકમ્મુણો ગઈ પુળ્વપગેણ અલાઉત્પભિઇનાયએ । નિઅમે અએ ચૈવ ‘અફ઼સમાણુગઈ એ ગમણુ' ઉરિસવિસેસ અ