Book Title: Vasant Stotradi Sangraha
Author(s): Vinayprabhashreeji
Publisher: Pukhraj Amichand Kothari

View full book text
Previous | Next

Page 366
________________ ૩૪૫ ઉત્તર :–સવÖથા અસતની ઉત્પત્તિ યુક્તિયુક્ત નથી. સર્વથા અસતની ઉત્પત્તિ માનવામાં એ વિરાધ આવે છે. (૧) એક વિરાધ એ છે કે કયારેક સ`તાનની ઉત્પત્તિ થવાથી સંસાર અનાદિ તરીકે સિદ્ધ નહિ થઈ શકે. (૨) બીજો વિરાધ એ છે કે કારણ-કાર્ય ભાવ નહિ રહે. જે સતિના સર્વથા ઉચ્છેદ થાય છે તેની અંતિમક્ષણ અને જે સ ંતતિની ઉત્પત્તિ થાય છે તેની પ્રથમક્ષણ એ અને વચ્ચે કારણ—કાય ભાવ નહિ રહે. અર્થાત્ પ્રથમક્ષણ રૂપ કાર્યાંનુ અંતિમક્ષણ કારણ નથી. આથી કારણ વિના જ કાર્યની ઉત્પત્તિ થશે. પ્રશ્ન :-ચરમક્ષણના તેવા (= તદ્દન નિવૃત્ત થવાને ) સ્વભાવ છે, અને આદ્યક્ષણના ઉત્પન્ન થવાના સ્વભાવ છે. જ્યાં સ્વભાવ હોય ત્યાં આમ કેમ એ પ્રશ્ન જ ન હેાય. ઉત્તર :–ચરમક્ષણના તેવા સ્વભાવની કલ્પના અયુક્ત છે, કેમકે તેમાં સ્વભાવ નિરાધાર અને, અથવા અન્વય (= સબંધ) ન રહે એ એ દોષ અવશ્ય આવે છે. તે આ પ્રમાણે (સ્વ = પેાતાની. ભાવ એટલે સત્તા) સ્વભાવ એટલે આત્મીય સત્તા. આથી ચરમક્ષણને નિવૃત્તિસ્વભાવ છે એને અથ એ થયેા કે ચરમક્ષણની સત્તા નિવૃત્તિ છે. અને સ્વાભાવિક આત્મીયસત્તા છે. ચરમક્ષણની નિવૃત્તિ છે એટલે ચરમક્ષણ નથી, અને ચરમક્ષણની આત્મીય સત્તા છે. તે આત્મીય સત્તા કેાની? આત્મીય સત્તાના આધાર કાણુ ? આ પ્રશ્નના ઉત્તર મળતા નથી આત્મીય સત્તા=સ્વભાવ નિરાધાર અને છે. . -:

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390