________________
હ૦
સિદ્ધો શબ્દાદિરૂપ ન હોવા છતાં અભાવરૂપ નથી, કિંતુ જ્ઞાનની જેમ સિદ્ધોની સત્તા છે વિદ્યમાનતા છે, અર્થાત અરૂપિપણે સિદ્ધો વિદ્યમાન છે. + સિદ્ધોની સત્તા આકૃતિ ૨હિત, અનંતવીર્યયુક્ત, કૃતાર્થ, સર્વ પ્રકારની પીડાથી રહિત, સર્વથા નિરપેક્ષ સર્વ અપેક્ષાઓથી રહિત, સર્વ અપેક્ષાએથી રહિત હેવાથી જ તરંગ રહિત સમુદ્રની જેમ સ્થિર અને પ્રશાંત છે. ૪ સિદ્ધોનું સુખ સંગ અને અપેક્ષાથી રહિત છે,
અસંગિએ એસાણદે, અઓ ચેવ પરે મા
સિદ્ધોનું આ સુખ સંગ વિના પ્રાપ્ત થાય છે. આથી જ તે સુખ અપેક્ષા વિનાનું હોવાથી પ્રધાન છે.
૫ મેહ મુખ્ય ભાવશત્રુ છે અવિકૃખા અંણાણું, “સંજોગે વિગકારણું" અફલ ફલમઆઓ, વિણિવાયપર ખુ તં, બહુમય મહાઓ અબુહાણ, જમિત્તે વિવજજ, તા. અણુત્થા અપજજવસિઆ, એસ ભાવરિઊ પરે ! અઓ વત્તે ઉ ભગવયા
+ સિદ્ધોની સત્તા આકૃતિરહિત છે ઈત્યાદિને “સિદ્ધ આકૃતિરહિત છે.”
ઈત્યાદિ ભાવાર્થ સમજવો. * જ્યાં સંયોગન હોય ત્યાં નિયમો અપેક્ષા પણ ન હોય. જ્યાં
અપેક્ષા હોય ત્યાં નિયમ સંગ હોય.