________________
૩૪o
દોષ નથી એ શંકાનું સમાધાન) દિદક્ષા ભવ્યત્વના જેવી નથી. કારણ કે ભવ્યત્વ કેવલ (સર્વથા શુદ્ધ) જવરૂપ નથી
જ્યારે દિક્ષા કેવળ જીવરૂપ છે. આથી મેક્ષમાં પણ દિદક્ષા રહેશે.
પ્રશ્ન : બંધ નથી ત્યારે એકલી દિક્ષા છે. પણ ભાવગની અપેક્ષાએ (મહદ્ આદિને ગ થશે ત્યારે મહદ્ આદિ પણ હોવાથી એકલી દિક્ષા નથી એ અપેક્ષાએ) દિદક્ષા કેવલ જીવસ્વરૂપ નથી. આથી ભાવીરોગની અપેક્ષાએ દિક્ષા ભવ્યત્વ સમાન છે.
ઉત્તર : જે વખતે મહદ્ આદિને રોગ થ નથી. તે વખતે દિક્ષા એકલી હોય છે. જ્યારે મહદ્ આદિને
ગ થાય છે ત્યારે તેમાં કોઈ વિશેષતા આવતી નથી. દિક્ષા સદા એક એક સરખી હોવાના કારણે (ચેતન્યગુણની જેમ) સહજ હોવાથી મહદ્ આદિને વિગ થાય ત્યારે પણ દિદક્ષાની વિદ્યમાનતાની આપત્તિ આવે છે.
પ્રશ્ન મહદ્ આદિને સંગ થયા પછી વિકારનું દર્શન થતાં કેવલ્ય અવસ્થામાં નિવૃત્ત થવાને દિક્ષાને સ્વભાવ છે. આથી મહદ આદિને વિગ થાય ત્યારે પણ દિક્ષાની વિદ્યમાનતાની આપત્તિ નહિ રહે.
ઉત્તર : દિદક્ષાના આવા (અમુક સમય સુધી રહે અને પછી નિવૃત્ત થાય તેવા) સ્વભાવની કલ્પના અપ્રામાણિક છે.
જેમ દિક્ષાના સ્વભાવની કલ્પના અપ્રામાણિક છે.