________________
૩૩૭
જુદા સમયે અલગ અલગ રીતે ચેાગ ન હોય. સહકારી કારણેાના એક જ સમયે એક જ રીતે ચેાગ કેમ નથી થતા ? સહકારી કારણેાના એક જ રીતે ચાગ થતા નથી, એનાથી સિદ્ધ થાય છે કે સહકારી કારણ કેાઇની અપેક્ષા રાખે છે. કેાની અપેક્ષા રાખે છે? એના ઉત્તરમાં તથાભવ્યત્યાદિની અપેક્ષા રાખે છે એમ માનવુ’ પડે. સહકારી કારણેાના ભેદ હાવાથી તથાભયત્વાદિના પણ ભેદ સિદ્ધ થાય છે. કારણકે તથાભયાદે પ્રમાણે સહકારી કારણેાના ચેાગ થાય છે.
અનેકાંતવાદ તાત્ત્વિકવાદ છે. તે અનેકાંતવાદ આ રીતે ઘટે છે, અર્થાત્ તથાભત્ર્યત્વાદિ અસમાન ( = ભિન્ન ભિન્ન ) હાવાથી અનેકાંતવાદ ઘટે છે. અન્યથા ( - તથાભવ્યાદિ સમાન હોય તા) એકાંતવાદ છે. એકાંતવાદ મિથ્યાત્વ છે. એકાંતવાદથી (સહકારી ભેદની) વ્યવસ્થા ન થાય. કારણ કે એકાંતવાદમાં ભવ્યત્વાતિ સમાન હોવાથી સહકારીકારણના કાલાદિથી ભેદ ન ઘટી શકે. એકાંતને આશ્રય આરહંતના સિદ્ધાંતથી વિરુદ્ધ છે.
૧૩, અંધ વિના મુક્તિ ન ઘટે.
સંસારિણો ઉ સિદ્ધત્ત । નાબદ્ધમ્સ મુત્તી સ ્ત્થરહિ । અણાઈમ બધા વાહેણું, અઅિકાલતુલ્લા અબધખ'ણે વાડ્મત્તી પુણો બધાસંગ અવિસેસા એ બધમુકાણું ।
૨૨