________________
૩૦૭
અન્ય કઈ હિતકર તવ નથી એમ માને છે. બુદ્ધિના શુશ્રુષાર્દિ આઠ ગુણોથી યુક્ત, તત્વમાં આગ્રહ હોવાથી વિધિમાં તત્પર, કરવા લાયક પ્રત્યે લક્ષ્ય રાખનાર, આલેક આદિની આશંસાથી રહિત, અને ક્ષાર્થી તે સૂત્રને પરમમંત્ર માનીને ભણે છે. - ૩ અધિથી ભણેલું સૂત્ર સફલ ન થાય
સ તમઈ સવ્વહા તઓ સમ્મ નિઉજઈ એએ ધીરાણ સાસણું | અણુહા અણિઓગ
આથી તે સૂવને યથાર્થ પણે જાણે છે. જાણીને સૂત્રને સારી રીતે ઉપયોગ કરે છે. આ રીતે વિધિપૂક ભણેલા સૂત્રને સદુપયોગ થાય. એવી ધીરપુરુષોની આજ્ઞા છે. જેમ અવિધિથી ગ્રહણ કરેલા મંત્રનું ફળ આવતું નથી, તેમ અવિધિથી ભણેલુ સૂત્ર પણ સફળ થતું નથી.
૪ અવિધિથી ભણનારને કેઈ ફળ મળતું નથી.
અવિહિગહિમંતનાએણુ, અણરાહણએ ન કિંચિ, તદણારંભાઓ ઘુવં !
અવિધિથી સૂત્ર ભણનાર એકાંતે અનારાધનામાં પ્રવૃત્ત હોવાથી તેને ઈષ્ટ કે અનિષ્ટ કંઈ ફળ મળતું નથી.