________________
૨૫૨
ઉત્તમ જનની સંગતિ શીલ રહિત પુરુષને પણ શીલયુક્ત કરે છે. જેમ મેરુપર્વત સાથે લાગેલાં તૃણ પણ સુવર્ણપણાને પામે છે. તે ૬૪ છે ,
મિથ્યાત્વ મહાદોષને ઉત્પન્ન કરનારું છે. . નવિ તે કરેસિ અગ્ની, | નવ વિસં નવ કિહસ અ ા જે કુણઈ મહાદસે, તિબ્બે વસ્સ મિચ્છનું પા
તીવ્ર મિથ્યાત્વ જીવને જેટલે મહાન દેષ કરે છે, તેટલો દોષ નથી કરતે અગ્નિ, નથી કરતું વિષ અને નથી કરતો કાલો સપ. ૫ ૬૫. - મિથ્યાત્વ છતે બીજું સર્વ નિરર્થક છે. કર્ક કરેસિ અખં, દમેસિ અત્યં ચયંસિ ઘમ્મë ઈર્ક ન ચયંસિ મિચ્છત્ત
વિસલવં જેણુ વઢિહસિ ૬૬ કષ્ટ કરે છે, આત્માને દમે છે અને ધર્મને અર્થે દ્રવ્યને તજે છે, પણ જે વિષલવ તુલ્ય મિથ્યાત્વને તજતે નથી, તે તે સર્વ નિરર્થક છે, કારણ કે, તે મિથ્યાત્વે કરીને સંસાર સમુદ્રને વિષે બૂડે છે. તે ૬૬ છે
જયણાની પ્રાધાન્યતા. જયણા ય ધમ્મજણુણી,
જ્યણ ધમ્મન્સ પાલણી એવા તવવુઢિકરી જ્યણ, એગતસુહાવહા જ્યણા ૬૭