________________
૨૮૩
તથા શુભકર્મના અનુબંધના ઉપચય થાય છે, શુભભાવની વૃદ્ધિથી એ અનુબંધ મજબૂત થાય છે, તથા સંપૂર્ણ - પુણે મારાકાષ્ઠા પ્રાપ્ત થાય છે, શુભભાવથી ઉપાજે સુ પ્રકૃષ્ટ સાનુબંધ શુભ કર્માં સારી રીતે ચેાજેલા ઉત્તમ ઔષધની જેમ નિયમા ફળ આપે છે, શુભ ફળ આપે છે, શુભમાં પ્રવૃત્તિ કરાવે છે, પરંપરાએ માક્ષસાધક અને છે.
આ સૂત્ર શુભભાવનું બીજ હોવાથી નિદાન રહિત બનીને અને અશુભ ભાવાને ६२ કરીને એકાગ્રતાથી સારી રીતે આ સૂત્રનું પઠન કરવું', શ્રવણુ કરવું અને ચિંતન કરવું.
૧૫. અંતિમ મંગલ
નમા મિઅમિઆણ` પરમગુરુવીઅરગાણા નમા સેસનમુકકારારિહાણ` । જયઉ સવ્વણુસાસણ । પરમસબાહીએ, સુહિ। ભવન્તુ જવા, સુહિણા ભવન્તુ જ્વા, સુહિણા ભવન્તુ જીવા ૫
દેવાથી અને ઋષિઓથી વાંઢાયેલા તીથંકરાને નમસ્કાર થાએ. નમસ્કાર કરવા લાયક બીજા આચાર્યાદિ ગુણાધિકાને નમસ્કાર થાએ, કુતીર્થીને પરાસ્ત કરીને સર્વ જ્ઞાનુ શાસન જય પામે. ઉત્તમ સમ્યકૂની પ્રાપ્તિથી જીવે. સુખી મને!, જીવે. સુખી અનેા, જીવો સુખી અને
આ પ્રમાણે પા! પ્રતિઘાત અને ગુણ-અીજાધાન નામનુ' સૂત્ર પૂર્ણુ થયુ.