________________
૧૯૬
માતા–પિતા કર્મીની વિચિત્રતાથી પ્રતિમાધ ન પામ્યા હાય તા પ્રતિબાધ પમાડવા. તે આ રીતે ઃ– હે માતા-પિતા ! (૧) ઉભયલેાકના ફલવાળું જીવન પ્રશ ંસનીય છે. (૨) તથા સામુદાયિક રૂપે કરેલાં શુભ કાર્યો સમુદૃાયરૂપે ફળે છે. (૩) આપણા બધાને ભવપર પરાથી દીર્ઘકાળના વિયેાગ થશે. (૪) સામુદાયિક રૂપે શુભ કાર્યો ન કરવામાં આવે તો આપણી આ પ્રવૃત્તિ એક વૃક્ષ ઉપર રહેનારા પક્ષીઓના તુલ્ય થાય. (૫) મૃત્યુને આવતું રોકી શકાતું નથી, અને આયુષ્ય અલ્પ હેવાથી મૃત્યુ અત્યંત નજીક છે. (૬) સમુદ્રમાં પડેલ રત્નની જેમ મનુષ્યભવ દુČભ છે. (૭) મનુષ્ય ભવ સિવાય પૃથ્વીકાયાદિના ખીજા ઘણા ભવા છે. પણ તે ભવા બહુ દુઃખવાળા, માહરૂપ અંધકારવાળા, પાપના અનુબંધવાળા હોવાથી ચારિત્ર ધર્મ માટે અયેાગ્ય છે. (૮) ભવરૂપ સમુદ્રના પારને પામવા વહાણ સમાન આ મનુષ્યભવ ચારિત્ર માટે ચાગ્ય છે. સવરથી જેના જીવહિંસા વગેરે છિદ્રો પૂરાઈ ગયા છે, જ્ઞાન જેના સુકાની છે, તપરૂપ વન જેના સહાયક છે, તેવા મનુષ્યભવરૂપ વહાણના ચારિત્રધરૂપ સ્વકાર્યમાં ઉપયોગ કરવા જોઈ એ. (૯) મનુષ્યભવ રૂપ આ અવસર દુભ છે, અને સિદ્ધિસાધક ધર્મનું સાધન હાવાથી અનુપમ છે.
(૧૦) સિદ્ધિ = મેક્ષ ) જ સર્વ જીવોને આદરવા લાયક છે. કારણ કે સિદ્ધિમાં જન્મ, જરા, મરણ, ષ્ટિવિયાગ, અનિષ્ટસ ંચાગ, ક્ષુધા, તૃષા કે બીજા પણ ઠંડીગરમી વગેરે દુઃખા નથી. સિદ્ધિમાં જીવા સવથા પરતંત્રતાથી રહિત રહે છે. સિદ્ધિમાં જીવા અશુભરાગાદિથી રહિત,