________________
૧૨૯ અને કીતિના કીડાઘર રૂપ તેમજ મહિમાના ભવન રૂપ પવિત્ર એવું સત્યવચન છે. (૨૯) યશ યસ્માદ્ ભસ્મીભવતિ વનવહુનેરિવ વન, નિદાન દુઃખાનાં યદવનિરુહાણાં જલમિવા ન, યત્ર સ્વાચ્છાયાતપ ઈવ તપસંયમકથા, કર્થચિત્તમિથ્યાવચનમભિધત્તે ન મતિમાનું ૩૦ - જેમ દાવાનળથી વન ભસ્મસાત થાય છે તેમ જેનાથી યશ ભસ્મીભૂત થાય છે. વૃક્ષેનું જેમ જળ કારણ છે તેમ જે દુઃખનું કારણ છે. વળી તડકામાં જેમ છાયા ન હોય તેમ જે હોતે છતે તપ અને સંયમની વાત પણ હતી નથી તેવા અસત્ય વચનને બુદ્ધિશાળી પુરુષે કઈ રીતે પણ બોલતા નથી. (૩૦) અસત્યમપ્રત્યયમૂલકારણ,
કુવાસનાસગ્ન સમૃદ્િધવારણમા વિપનિદાન પ્રવચનર્જિત
- કૃતાપરાધે કૃતિભિવિવજિતમ્ ૩૧
અવિશ્વાસના મુખ્ય કારણ રૂપ, પાપને ઘર રૂપ, સંપત્તિઓને અટકાવનાર, આપત્તિઓના કારણ રૂપ, બીજાને ઠગવામાં બળવાન અને (એથી જ) અપરાધી એવું અસત્ય વચન પંડિત પુરુષોએ તજેલું છે. (૩૧) વસ્ત. સં. ૮ "