________________
ધગધગતા લેભ રૂપી અગ્નિને વિષે સદ્ગુણને સમૂહ પતંગપણાને પામે છે. (૫૯) જાત: કલ્પતરુ પુર: સુરગવી તેષાં પ્રવિષ્ટા ગૃહ, ચિન્તારત્નમુપસ્થિત કરતલે પ્રાપ્ત
નિધિઃ સંનિધિમ ! વિશ્વ વશ્યમવશ્યમેવ સુલભા: સ્વર્ગાપવર્ગશ્રિયો, એ સંતોષમશેષદોષદહનવ્વસામ્મદ બિભત દ્વારા
જે પુરુષે સમસ્ત દોષ રૂપી અગ્નિને બાળવામાં (ઠારવામાં મેઘ સમાન સંતોષને ધારણ કરે છે તેઓને કલ્પવૃક્ષ સન્મુખ થયેલું છે, કામધેનુએ તેના ઘરમાં પ્રવેશ કર્યો છે. ચિંતામણિ રત્ન હથેલીમાં પ્રાપ્ત થયું છે. નિધાન નજીકપણાને પામ્યું છે, જગત નક્કી આધીન થાય છે,
સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મી સુલભ બને છે. (૬૦) વરે ક્ષિપ્તઃ પાણિઃ કુપિતફણિને વફત્રકુહરે, વર કંપાપાતે જવલદનલકુડે વિરચિતઃ | વર પ્રાસપ્રાન્તઃ સપદિ જઠરાગ્નવિનિહિતે, ન જન્ય દૌર્જન્ય તદપિ વિપદાં સ% વિદુષા દલા
કોપાયમાન થયેલ સપના મુખમાં હાથ નાખે તે સારે, સળગતા અગ્નિ કુંડમાં ઝંપાપાત કરો તે સારે, ઉદરના મધ્ય ભાગમાં ભાલાને અગ્રભાગ નાખે તે સારે,