________________
૧૮૯
મા મા જ પય બહુય, જે બધા ચિકણેહિં કમ્મેäિ 1જે સન્થેસિ તેર્સિ જાય, હિંઆવઐસા મહાદાસે ૧૭૬ા
જે પુરૂષો ચીકણાં કર્મોં વડે બંધાયેલા છે તે પુરૂષોને ઘણા ઉપદેશ ન કરો, કારણ કે તે સ` અચેાગ્ય શિષ્યાને દ્વિતાપદેશ મહાદોષ રૂપ છે. (૭૬)
કુસિ મમત્ત',
ધણસયવિહવપસુહેતુ અણુ તદુક્ષ્મસુ i સિદ્ધિલેસિ આયર'પુણ, અણંતસુક્ષ્મ'મિ મુમ્મિ
હે જીવ! અનંત દુઃખના કારણ રૂપ ધન, માતાપિતાદિ સ્વજન અને હાથી, ઘેાડા પ્રમુખ વૈભવમાં તે તું મમતા ભાવ કરે છે, અને અનંત સુખવાળા મેાક્ષના આદરને શિથિલ કરે છે. (99)
સસારા દુહહેઊ, દુસ્ખલા દુસહદુખવા ય । ન ચયંતિ ત`પિ છવા, અઇબધા નેહનિઅલેહિં ૭૮ા
હે જીવ! આ સંસાર દુઃખનું કારણ અને દુઃખના ફળવાળા છે અને તે દુઃસહ ઘેાર દુઃખરૂપ છે, તેમાં સ્નેહ રૂપ એડી વડે અતિશય ખ'ધાયેલા જીવા તે સ'સારના ત્યાગ કરતા નથી. (૭૮)