________________
ર૩૦
દેવ, ધર્મ અને ગુરુનું સવરૂપે. અઢાર દૂષણે રહિત દેવ. નિપુણ દયાથી યુક્ત શામાં, તેમ જ બ્રહ્મચારી અને આરંભ-પરિગ્રહથી વિરક્ત હોય; તે સુગુરુ જાણવા. ૩ !
અન્નાહુ-કેહ-મય-માણ :
લોહ-માયા-રઈ ય અરઈ ય છે નિદ્દા સો-અલિયવયણ
ચેરિઆ-મચ્છર-ભયા ય છે કા પાણિવ-પેમ-કીલા
પસંગ–હાસા ય જસ્સ એ દોસા ! અઠારસવિ પઠા,
નમામિ દેવાહિદેવ તે પા
હવે પ્રથમ દેવનાં અઢાર દૂષણ બતાવે છે. જે નાશ પામવાથી જ દેવપણું પ્રાપ્ત થાય છે.
અજ્ઞાન, ક્રોધ, મદ, માન, લેભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શેક, અસત્ય વચન, ચેરી, મચ્છર, ભય, પ્રાણિવધ (જીવહિંસા), પ્રેમ, કીડાપ્રસંગ અને હાસ્ય; એ અઢાર દૂષણે જેનામાંથી નાશ પામ્યાં છે તે દેવાધિદેવને નમસ્કાર કરું છું. હે ૪ છે ૫ છે