________________
એગ નવિર ન લબ્નઈ,
૨૩૪
દુલ્લહરયણં ચ સમ્મત્ત' રા
દેવાનુ સ્વામીપણું ઇંદ્રપણું પામીએ અને પ્રભુતાઐશ્વ તા–ઠકુરાઈપણુ પણ પામીએ. એમાં કંઈ સંદેહ જેવું નથી, પર’તુ વિશેષ પ્રકારે વિચારતાં એક દુલ ભરત્નચિ'તામણિરત્ન સદેશ જે સમ્યકૃત્વ તે ન પામીએ. ૨૨
સમ્યક્ત્વનું ફલ.
સમ્મત્ત'મિ ઉ લડ્યે,
વિમાણુવજ ન ખંધએ આઉ' ।
જઇવિ ન સમ્મત્તજઢા,
અહવ ન ખદ્ધાઉ
પુથ્વિ રા
સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું` છતે પ્રાણી વૈમાનિક દેવતાના આયુષ્ય સિવાય બીજું આયુષ્ય ન ખાંધે; પણ જો તેણે સમ્યકત્વ પ્રાપ્ત કરીને પાછું વમી નાંખ્યું ન હાય તા, અથવા સમ્યકત્વ પ્રાપ્તિની પૂર્વે કોઈ અન્ય ગતિનું નિકાચિત આયુષ્ય ન ખાંધ્યુ હોય તે। એ પ્રમાણે સમજવું, ૫૨૩ ૫
સામાયિકનુ' ફળ.
દિવસે દિવસે લક્ષ્મ’, દેઇ સુવન્નસ ખડિય` ઍગા । અંગે પુણ્ સામાય, કરેઇ ન પહુપ્એ તસ્સ રજા