________________
૧૭૯
તરંગ સરખી ચપળ છે, અને સ્ત્રી વગેરેને પ્રેમ સ્વપ્ન જે છે તે હવે જેમ જાણે તેમ કર. (૪૪) સંકરાગજલબુમ્બુવમે,
જીવિએ એ જલબિન્દુચંચલે ! જુવ્હણે અ નઈવેગસંનિભે,
- પાવજીવ ! કિમિયં ન બુઝસે? ૪પા
સંધ્યાના રંગ અને પરપોટા સરખું તેમજ દર્ભના અગ્રભાગ ઉપર રહેલા પાણીના બિન્દુ સરખું ચંચળ એવું જીવન હેતે છતે વળી નદીના વેગ સરખી જુવાની છત પણ હે પાપી જીવ! તું બોધ પામતા નથી. એ તે શું? (૪૫) અન્ન સુઆ અન્નત્થ,
ગેહિણી પરિણાવિ અન્નત્થ ભૂઅબલિવ્ય કુટુંબ, પફિખરૂં હયકાંતણ ૪૬
ઘણા ખેદની વાત છે કે કર યમરાજાએ પુત્ર-પુત્રીને બીજી ગતિમાં સ્ત્રીને અન્ય ગતિમાં, અને સ્વજન પરિવારને - પણ કઈ બીજે સ્થળે, એ પ્રમાણે કુટુંબને-ભૂતને બલિ ફેંકવાની માફક જુદી જુદી ગતિમાં ફેંકયું છે. (મોકલ્યું છે) (૪૬). જવેણુ ભવે ભવે, મિલિયાઈદેહાઈ જાઈ સંસારે ! તાણું ન સાગરેહિ, કીરઈ સંખા અણુ તેહિં ૪૭. ' હે આત્મા! આ સંસારમાં જીવે ભભવમાં જે શરીર ધારણ કર્યા છે તે શરીરની સંખ્યા અનત'