________________
૧૬૭
હે ભવ્ય જીવેા ! કાળ રૂપી સર્પ ખાવા માંડેલી કાચા જેના વડે ધારણ કરીએ (રાખી શકીએ) તેવી કોઈ કળા નથી, તેવુ' કેાઈ ઔષધ નથી અને તેવુ કોઈ વિજ્ઞાન પણ નથી. (૭) દીહરણ દનાલે, મહિઅરકેસરદિસામહદલિલ્સે । આ ! પીઅઇ કાલભમરો, જણમયર ૬ પુવિપઉમે
ઘણા દુ:ખની વાત છે કે કાળ રૂપી ભ્રમર મ્હોટા શેષનાગ રૂપી નાળ વાળા, પર્યંત રૂપ કેસરાવાળા અને દિશા રૂપ મ્હાટા પત્રવાળા પૃથ્વી રૂપ કમળમાં રહેલા જન રૂપી મકર ંદને, (જીવ-લેાકરૂપી રસને) પીએ છે. (૮) છાયામિસેણુ કાલા, સયલજિઆણુ છલ' ગવેસતા । પાસ' કવિ ન મુચઈ, તા ધમ્મ ઉજ્જમ કુણુહ ૯
હે ભવ્ય પ્રાણીએ ! છિદ્રને ખેાળનારો કાળ શરીરની છાયાને મિશે (બ્હાને) સ` જીવેલનાં પડખાંને કાઈ પણ પ્રકારે મૂકતા નથી (અર્થાત–જીવાના શરીરની છાયા જેમ શરીરની સાથે ને સાથે જ રહે છે તેમ કાળ પણ નિર તર સત્ર જીવાની પાછળ લાગેલા જ છે) માટે ધર્મને વિષે ઉદ્યમ કરો. (૯)
કાલમ્મિ અણુાઇએ, જ્વાણુ વિવિહકમ્મવસગાણુ । ત' નલ્થિ સવિહાણ, સંસારે જ ન સભવઈ ૧૦૦
આદિ રહિત કાળ ચક્રમાં પરિભ્રમણ કરતા અને અનેક પ્રકારના કમને વશ થયેલા જીવાને તેવા કાઈ