________________
૧૩૧
અદત્ત નાદ તસુક્તકોમઃ કિમપિ યઃ, શુભશ્રેણિતસ્મિન વસતિ કલહંસીવ કમલે ! વિપત્તમા દૂર વ્રજતિ રજનીવામ્બરમણેવિનીતં વિઘેવ ત્રિદિવશિવલક્ષ્મીભંજતિ તમે ૩૪
પુણ્યની ઈચ્છા કરનાર જે પુરૂષ નહિ આપેલ કોઈ પણ પદાર્થને લેતે નથી તે પુરુષને વિષે-કમલને વિષે રાજહંસીની જેમ કલ્યાણની પરંપરા રમે છે. સૂર્યથી રાત્રિની પેઠે વિપત્તિ તેનાથી વેગળી ચાલી જાય છે. વિદ્યા જેમ વિનયવાન પુરુષને તેમાં સ્વર્ગ અને મોક્ષની લક્ષ્મી તે પુરુષને સેવે છે. (૩૪) યુનિવર્તિતકીર્તિધર્મનિધનં સર્વાગ સાં સાધન, ભીલદ્વધબંધન
વિરચિતફિલષ્ટાશયોધનમ્ ! દૌગત્યેકનિબંધન તસુગટ્યાશ્લેષસંધન, પ્રેત્સર્પત પ્રધન જિવૃક્ષતિ ન તદ્ ધીમાનદત્ત
ધનમ્ ૩પ કીતિ અને ધર્મના નાશ કરનારું, સર્વ અપરાધોનું કારણ, વધે અને બંધનને કરતું, જેણે દુષ્ટ અભિપ્રાયોને પ્રગટ કર્યા છે એવું, દુર્ગતિને અસાધારણ કારણરૂપ, કર્યો છે સુગતિના મેળાપને વિરોધ જેણે એવું, અને નાશને