________________
900
એવંજિઆ કામગુણે ગિદ્ધા,
સુધમ્મમગે ન રયા હવંતિ પલા જેમ કાદવવાળા જળમાં ખેંચી રહેલો હાથી કિનારાની ભૂમિને દેખે છે છતાં પણ કાંઠે આવી શકતો નથી, તેમ કામ-વિષયને વિષે આસક્ત થયેલા છે શુદ્ધ ધર્મ રૂપી માર્ગમાં લીન થતા નથી. (૫૯) જહ વિઠપુંજખુત્તો, કિમી સુહે મન્નએ સયાકાલા તહ વિસયાનુઈસન્ત, જીવો વિ મુણુઈસ્હ મૂઢ ૬૦
જેમ વિષ્ટાના સમૂહમાં ખેંચી રહેલો કીડે સદાકાળ તેમાં જ સુખ જ માને છે, તેમ વિષયરૂપી અશુચિમાં આસક્ત થયેલો મૂર્ણ જીવ પણ સુખ જ માને છે. (૬૦) મયરહરાવ જલેહિ, તહવિહુ દુપૂરઓ ઈમે આયા. વિસયાભિસંમિ ગિદધો,
. ભવે ભવે વચ્ચઈ ને તત્તિ ૬૧ જેમ જળ વડે કરીને સમુદ્ર પૂર દુષ્કર છે, તેના કરતાં પણ વિષયરૂપ માંસમાં આસક્ત થયેલો આ આત્મા દુઃખે કરીને પૂરવા ગ્ય છે. (કેમકે)-કોઈ ભવમાં કોઈ જાતની તૃપ્તિ પામતે નથી. (૬૧) વિસયવિસટ્ટા છવા, ઉબ્લડરૂવાઈએસુ વિવિહેસુ . ભવસયસહસ્સદુલહ,
. ન મુણતિ ગયંપિનિઅ-જન્મે ૧૬રા