________________
૧૧૩
પિતાના સમર્થપણાથી યુવાવસ્થામાં ઈન્દ્રિય રૂ૫ સૈન્યને નાશ પમાડ્યું. (અર્થાત જેઓએ યુવાનીમાં ઈન્દ્રિયોને જીતી છે તેઓને ધન્ય છે. (૭) તે ધન્ના તાણુ નમો, દાડહું તાણ સંજમધરાણું ! અદૂધચ્છીપિચ્છરિઓ,
જાણ ન હિઅને ખડુક્કતિ ૯૮ આ જગતમાં તે પુરૂષને જ ધન્ય છે, અને તે પુરૂષને જ નમસ્કાર થાઓ અને તે જ સંયમધર મુનિ મહારાજને હું દાસ છું કે જેઓના હૃદયમાં કટાક્ષથી જેનારી સ્ત્રીઓ લેશમાત્ર પણ ખટકતી નથી. (૯૮) કિં બહુણા જઈ વછસિ,
. જીવ તુમ સાસયં સુઈ અરુએ ! તા પિઅસુ વિસયવિમુહો,
* સંવેગરસાયણું નિર્ચા થશે - હે સંસારી જીવ! ઘણું કહેવાથી શું ! જે તું રોગરહિત એટલે નિરાબાધ એવા શાશ્વત સુખની ઇચ્છા રાખતું હોય તે વિષયોથી વિમુખ થઈને હંમેશાં સંવેગ રૂપી રસાયણનું પાન કર. (૯૯)
* નોંધ : આ શતકની ગાથા ૯ છે, અને સે ગાથાનું શતક કહેવાય છે. પરંતુ ૧ ગાથા ઓછી છે. તે ઉપલબ્ધ નથી. વ, સ્તો. સં. ૮