________________
૧૪
અઇદુજોયાણિ ઈંદિઆણિ,
તહ ચંચલ ચિત્ત શાળા
૨
જીવાને વિષયવાસના રૂપ તરસ અતિ તીવ્ર છે, સંસાર ભાવના અનાદિ કાળની છે, ઇન્દ્રિયે પણુ દુઃખે કરીને જીતવા ચાગ્ય છે, અને ચિત્ત પણ ચંચળ છે. માટે ધર્મ વિના આ જીવના મેાક્ષ નથી. (૭૧) કલમલઅરઈઅસુક્ખ, વાહીદાહાઈ વિવિહંદુસ્ખાઈ મરપિ હુ વિરહાઇસુ,
સપજ્જઈ કામવિઆણું ારા
કામદેવ રૂપી તાપ વડે અતિ તપી ગયેલા પુરુષોને કલમલ, ( વિશેષ ગભરાટ ) અતિ વગેરે દુઃખ, વ્યાધિ અને દાહ વગેરે વિવિધ પ્રકારનાં દુ:ખા, તેમ જ : સ્ત્રીના વિરહાદિ થયે છતે મરણ પ્રાપ્ત થાય છે. (૭૨) પચિદિઅવિસયપસ ગરૅસિ,
મણુવયણુકાય નવ સવરસ ।
ત વાહિસિ કત્તિએ ગલપઍસિ, જે અટ્ન
નવિ ણિજ્જરેસિ છા
હે જીવ! જો તું પાંચ ઇન્દ્રિયોના વિષયને પ્રસગ કરે છે, વળી મન, વચન અને કાયાને સંવરતા નથી, તેમ જ આઠ કર્મીને નિરતા નથી, તે હે જીવ! ખરેખર તું તારા ગળા ઉપર, જ કાતર ચલાવે છે. (૭૩)