________________
to
a
કેવલદુહનિમ્મવિએ, પડિઓ સંસારસાયરે જ !. જે અણુહવાઈ કિલર્સ, તં આસવહેઉએ સવ્વ ૮૮
કેવળ દુઃખ જ નિર્માણ કરેલું છે જેમાં, એવા સંસારરૂપી સમુદ્રમાં પર્લે જીવ જે દુઃખને અનુભવે છે, તે સર્વ દુઃખનું આશ્રવ એ જ કારણ છે. તેથી આશ્રવને ત્યાગ કર એ જ સર્વ સુખનું પરમ કારણ છે. (૮૮) હી સંસારે વિહિણ, મહિલારૂણુ મંડિઅંજાલ ! બક્ઝતિ જસ્થ મૂઢા,
માણઆ તિરિઆ સુરા અસુરા પાટલા અહે! આ સંસારમાં વિધાતાએ સ્ત્રીરૂપી જાળ માંડેલી છે (રચેલી છે, કે જે જાળમાં મૂઢ એવા મનુષ્ય, તિર્યંચે, દેવે અને દાનવે સર્વ ફસાય છે. (૮) વિસમા વિસયભુયંગા,
જેહિં ડસિયા જિઆ ભવવષ્ણુમિ ! કીસંતિ દુહમ્મીહિં, ચુલસીઈજેણિલખેસુ ૯
અતિ આકરી વિષવાળા એવા વિધ્યરૂપી સપે જેઓને સેલા છે, તેવા સંસારી જીવે ભવરૂપી અટવીમાં ૮૪ લાખ જીવનિને વિષે ભ્રમણ કરતા દુઃખ રૂપ
અગ્નિ વડે કલેશ પામે છે. (૯૦) સંસારચારગિહે, વિસયકુવાએણુ લુઝિક્યા જીવા ! હિમહિઅં અમુણુતા,
અવંતિ અણુતદુખાઈ ૯૧