________________
દુઃખ, ઢગત્ય અને દુષ્ટ નિઓને વિષે જન્મદિના કલેશ વડે વિહળ એવા જગતને સર્જતા તે કૃપાલુની કૃપાલતા કયાં રહી? (૪) કર્માપેક્ષઃ સ ચેહિ, ન સ્વતન્ત્રોમદાદિવેત ! કર્મજન્ય ચે વૈચિયે, કિમનેન શિખંડિના પા
- દુઃખાદિ દેવામાં જે તે પ્રાણીઓના કર્મની અપેક્ષા રાખે છે, તે તે અમારી-તમારી જેમ સ્વતંત્ર નથી અને જગતનું બૈચિત્ર્ય જે કમજન્ય છે. તે નપુંસક સમાન ઈશ્વરને વચ્ચે લાવવાની પણ શી જરૂર છે? (૫). અથ સ્વભાવતે વૃત્તિ–રવિતર્યા મહેશિતુ: પરીક્ષકાણું તર્લેષ, પરીક્ષાપડિલ્ડિમ દા
અને જે મહેશ્વરની આ પ્રવૃત્તિ સ્વભાવથી છે કિન્તુ તક કરવા લાયક નથી. એમ કહેશે, તે તે પરીક્ષક લોકોને પરીક્ષા કરવાનો નિષેધ કરવાનું ડિડિમ-ઢોલ વગાડવા જેવું છે. (૬) સર્વભાવેષ કર્તૃત્વ, જ્ઞાતૃત્વ યદિ સમ્મતમ ! મત નઃ સતિ સર્વ જ્ઞા, મુતા: કાયભૂતડપે ચલાળા.
સર્વ પદાર્થોનું જ્ઞાતૃત્વ એજ જે કર્તુત્વ છે, તે એ વાત અમને પણ સમ્મત છે. કારણ કે અમારે એ મત છે કે સર્વજ્ઞ મુક્ત-અશરીરી (સિદ્ધ) છે અને શરીરધારી. (અરિહંત) પણ છે. (૭)