Book Title: Vajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Author(s): Manilal Nyalchand
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 5
________________ આભાર. શ્રીમાન બાબુ સાહેબ ભગવાનલાલજી પનાલાલજીએ પિતાનાં સ્વર ભાભીશ્રી વીજુબેન તે શ્રીમાન બાબુ સાહેબ જીવણલાલજીનાં ધર્મ પત્નિની યાદગીરી નિમિતે આ પુસ્તકની બસો નકલના પ્રથમથી ગ્રાહક થઈ મારા કાર્યને સહાનુભુતી આપી છે તે માટે તેઓશ્રીને આભારી છું. વાચક ગૃહસ્થ તેઓશ્રીનું અનુકરણ કરી સાહિત્યપ્રચાર સાથે અમારા કાર્યના સહાયક થશે તેમ ઈચ્છું છું. અચરતલાલ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 474