________________
આભાર.
શ્રીમાન બાબુ સાહેબ ભગવાનલાલજી પનાલાલજીએ પિતાનાં સ્વર ભાભીશ્રી વીજુબેન તે શ્રીમાન બાબુ સાહેબ જીવણલાલજીનાં ધર્મ પત્નિની યાદગીરી નિમિતે આ પુસ્તકની બસો નકલના પ્રથમથી ગ્રાહક થઈ મારા કાર્યને સહાનુભુતી આપી છે તે માટે તેઓશ્રીને આભારી છું. વાચક ગૃહસ્થ તેઓશ્રીનું અનુકરણ કરી સાહિત્યપ્રચાર સાથે અમારા કાર્યના સહાયક થશે તેમ ઈચ્છું છું.
અચરતલાલ