________________
સમર્પણ.
અવ સૌ સ્વર્ગસ્થ
માતૃતુલ્ય-ભાભીશ્રી, વિજુબેનમારા ઉપરની તમારી માતૃ-વાત્સલ્યતા-તમારૂં સાદુ જીવન, સરલ સ્વભાવ, અને ધર્મપ્રેમ તમે સ્વર્ગસ્થ છતાં તમારા સગુણે મને સ્મરણ આપે છે. આપના માટે હું જેટલું કરૂં તેટલું ઓછું છે છતાં આપની યાદગાર નિમિત્તે આ પુસ્તક આપને સમપી કૃતાર્થ થાઉં છું અને આપના આત્માની પરમ શાંતી ઈચ્છું છું.
લઘુ-ધર્મબંધુ બાબુ ભગવાનલાલજી