________________
चतुर्थः प्रस्तावः ।
બૈદ્ધતનું નિરૂપણ
આ ચેથા પ્રસ્તાવમાં અનુક્રમે બાદ્ધદર્શનનું નિરૂપણ કરવામાં આવે છે. તેમાં પ્રથમ જૈદ્ધોના આચારનું સ્વરૂપ બતાવી તેમના માનેલા પદાર્થોનું પ્રતિપાદન કરીશું.
બાદ્ધ સાધુઓ “ભિક્ષુ” ના નામથી ઓળખાય છે. તેઓ સુરમુંડન કરાવે છે. પોતાના હાથમાં ચિહ્નરૂપ પંખે અથવા ચામર રાખે છે. કેટલાક કમંડલું પણ રાખે છે. તેઓની પાસે ચામડાનું આસન હેાય છે. પીળા રંગથી રંગેલું વસ્ત્ર તેઓ ગળાથી પગની પાની સુધી આવે તેવા લાંબા પનાનું પહેરે છે. શાકિયાને તેઓ આવશ્યક ગણે છે. તેઓની ખાનપાનની પદ્ધતિ સર્વ દર્શનકારથી વિલક્ષણ પ્રકારની છે. કમળ શયામાં વિનેદથી શયન કરવું. પ્રાતઃકાળે શયામાંથી ઊડ્યા પછી પિયા (રાબડી) વિગેરે પિય વસ્તુનું પાન કરવું. મધ્યાહન સમયે ભિક્ષા માટે બ્રમણ કરવું. ગૃહસ્થને ઘરે ભિક્ષા માટે જતાં ઘર બહાર ઉભા રહી પાત્ર નીચે મૂકવું. પછી જે કાંઈ વસ્તુ ગૃહસ્થા તરફથી આહાર માટે આપવામાં આવે, તે સર્વ પાત્રમાં પડેલી વસ્તુને ઉપભેગ કર. કદાચ કઈ માંસ લાવી આપે છે તે પણ સ્વીકારવું. પાત્રમાં આવેલી