Book Title: Tattvakhyan Purvarddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 328
________________ તવાખ્યાન. અને સામે હાથી પૂછડેથી અટકચે, એના જેવું યુકિતવિકલ હાવાથી આપ જેવા શ્રદ્ધાળુ પુરૂષોના જ મનામન્દિરમાં નિવાસ કરે તેવુ' છે, અને આ વાત પણ ખાનગી શકતાને સમજાવવા લાયક છે. યુક્તિયુકતવાદી તે આવી અન્ય શ્રદ્ધાને કદાપિ માન આપે તેમ બની શકેજ નહિ. વળી ઇશ્વર જગતના કર્તા થઇ શકે છે કે નહિ એ વિચાર તૈયાયિક દનની સમાલાચનાના પ્રસ્તાવમાં ચર્ચવામાં આવેલા હાવાથી અત્ર તેનુ વિશેષ વિવેચન કરવામાં આવતું નથી. વસ્તુગતિ વિચાર કરતાં મહર્ષિ આ આવા પ્રકારની યુક્તિનિકલ વાતા ઉપર કદાપિ ધ્યાન આપે તેવા હાઈ શકેજ નહિ, પરન્તુ કના ઉદય વિચિત્ર પ્રકારના હાવાથી તેમાં કંઇ પણ શંકા લાવવા જેવું છેજ નહિ. સાંખ્ય, આદ્ધ, નૈયાયિક, વૈશેષિક આ ચાર દર્શનના આચાર તથા તત્ત્વા અને સાથ તેઓની સમાલેાચના કરી આ અન્યના પૂર્વાધ ને સમાપ્ત કરવામાં આવે છે. સુર ા ન ક ક પૂર્વાધ સમાપ્ત.

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330