Book Title: Tattvakhyan Purvarddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 327
________________ મ તત્ત્વાખ્યાન. સુષ્ઠિ સ’હા ક્રમ પણ યુકિત વિકલતાનાજ પરિચય કરાવે છે. ઈશ્વરને સહાર કરવાની જે ઈચ્છા તે ઈશ્વરની ઈશ્વરતાને મ્હાંટા ધકકા પહાંચાડે છે. જે ખુદ વીતરાગ સ્વરૂપ વાળા હાય અને જેની પાસે રાગાદિ કંઈ પણું દૂષણ ગણુ નથી, તેને વૈશના બીજે પર્યાય ઇચ્છા હૈાયજ કયાંથી ? અને જ્યાં ઈચ્છા હોય ત્યાં રાગાદિ તમામ દૂષણ ગણા પણ આપણા જેવાની માક વિદ્યમાન હાય, અને જ્યાં રાગાદિ દૂષણ ગણા હોય ત્યાં ઇશ્વરતા કેવી રીતે માની શકાય ? અને જ્યારે ઈશ્વરતા સિદ્ધ થતી નથી ત્યારે સહારની ઇચ્છા વિગેરે પણ સિદ્ધ કયાંથી થાય ? તથા સુષ્ટિકાલમાં આકાશમાં ચાર મહાભૂતાને ઉત્પન્ન કર્યાં બાદ મહેશ્વરના સકલ્પ માત્રથી પાર્થિવ પરમાણું સહિત તૈજસ પરમાણુથી એક મ્હોટા ઈ"ડાના પ્રારભ કરવામાં આવે છે અને તેજ ઇંડામાંથી ચાર મુખવાળા બ્રહ્માને મનાવવામાં આવે છે. આ પણ ઇશ્વરની અપર પાર લીલા કહેવાય. ઇડામાંથી દેવસ્વરૂપ બ્રહ્માજીને બનાવવા અને તેમને સર્વ કા માં જોડવા, આ બધી પેાપલીલા નહિં તે ખીજું શું કહી શકાય ? એક બાળક પણ સમજી શકે તેમ છે કે ઇંડામાંથી તે પક્ષીએ ઉત્પન્ન થાય, પરન્તુ દેવ સ્વરૂપી બ્રહ્માજી ઉત્પન્ન થયા એ તા અપાર બુદ્ધિના વિષય છે. તથા તે બ્રહ્માજીના મુખથી બ્રાહ્મણ, હાથથી ક્ષત્રિય, ઉરૂથી વૈશ્ય અને પગથી શત્રે ઉત્પન્ન થયા, આ કથન પણ સાયના નાકાથી નવાણુ હાથી નીકળી ગયા

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330