Book Title: Tattvakhyan Purvarddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 319
________________ ૨૯૪ તસ્વાખ્યાન ~ પર્યાય સમજ. સ્વતંત્ર ગુણરૂપ છેજ નહિ. સ્નેહ પણ પાણી સિવાય કઈમાં છેજ નહિ. આ માન્યતા પણ વિચારણીય છે, કેમકે ઘી, તેલ, લાખ, રાળ વિગેરેમાં પણ લેકે સનેહને જ્યારે અનુભવ કરે છે, ત્યારે એકલા પાણીમાં જ છે એમ કેવી રીતે માની શકાય ? પ્રઘી, તેલ વિગેરેમાં જળના નિમિત્તથી ઉન્ન થયેલે હવાથી આરેપિત ત્યાં સ્નેહ છે, એમ કહેવામાં શે બાધ છે? ઉ. એવી ઉલટી પણ કલ્પના થઈ શકતી હોવાથી આરોપની કલ્પના ત્યાં શા માટે કરવી જોઈએ ? પાણીના સંબન્ધથી પણ દાળ, ચેખા વિગેરેમાં સ્નેહની પ્રતીતિ થતી નથી, અને ઘીના સંબન્ધથી સનેહ ગુણની બુદ્ધિ સર્વને દષ્ટિ ગેચર થતી માલુમ પડે છે. માટે એમ કેમ કહી શકાય કે પાણીમાં જ સ્નેહ છે, ઘી વિગેરેમાં નથી? પ્ર. આટાને પિંડે બાંધવામાં પાણીમાં રહેલી બન્ય હેતુતા, સ્પષ્ટરૂપે માલુમ પડતી હોવાથી નેહગુણ પાણીમાં જ છે એમ કેમ ન કહેવાય ! ઉ૦ તમેએ જેમાં નેહ માન્ય નથી તેવા દૂધ, દહીં, લાખ, રાળ વિગેરે પદાર્થો દ્વારા પણ જ્યારે પિંડે થતું. માલુમ પડે છે, ત્યારે એકલા પાણીમાંજ સ્નેહ માનવે એ તે અનુભવથી બાહિરની વાત છે. વળી નેહ ગુણની માફક કઠિનતા, મૃદુતા વિગેરેમાં પણ ગુણ વરૂપતા માલુમ પડતી હોવાથી ગુણની સંખ્યાને

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330