Book Title: Tattvakhyan Purvarddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 299
________________ :૨૭૪ વાગ્યાન. બીજાના અદષ્ટનું અવતરણ બીજામાં થઈ શકતું નથી, તેમ શબદને પણ ગુણ રૂપ માનવામાં આવે તે તેને પણ ઉતારે રેકર્ડમાં ન થવું જોઈએ, અને થાય છે તે ખરે. માટે શબ્દને દ્રવ્ય સમજ.'અને જ્યારે શબ્દ દ્રવ્ય છે, ત્યારે તે દ્વારા આકાશની સિદ્ધિ પણ આકાશપુષ્પસમાન સમજવી. પરંતુ સવારામારા– જે અવગાહામાન પદાર્થોને અવકાશ આપે તે આકાશ કહેવાય. આનું સ્પષ્ટીકરણ જેન-દર્શનમાં કરવામાં આવશે. ' કાલતત્વવિચાર. અમુથી અમુક મોટો છે, અમુક ન્હાને છે વિગેરે કાલિક પરત્વ અને કાલિક અપરત્વને વ્યવહાર કાલ તત્વ સ્વીકાર્યા સિવાય બની શકે નહિ, માટે કાલને દ્રવ્ય માનવામાં આવે છે. જેવી રીતે બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા વિગેરે મનુષ્યના કમભાવિ પર્યા છે તેવી રીતે ન્હાના-મેટાપણું પણ પર્યાયરૂપ જ સમજવું, અને પર્યાયે પણ દ્રવ્યથી કથંચિત અભિન્ન છે. તે શા માટે મુખ્ય રૂપથી કાલ તત્વને માનવું જોઈએ? વર્તન, પરિણામ, ક્રિયા વિગેરેને પણ જીવાજીવ તત્વેના પર્યાયે જ સમજવા. કાલ તે કેવલ સૂર્યની ગતિદ્વારા મનુષ્ય ક્ષેત્રમાં ઉપચરિત દ્રવ્ય છે, વાસ્તવિક રૂપે નથી; તેનું સ્પષ્ટીકરણ આગળ કરવામાં આવશે. - હિશાતત્વવિચાર. દિશા પણ આકાશપ્રદેશથી જુદી નથી. આકાશપ્રદેશ

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330