Book Title: Tattvakhyan Purvarddha
Author(s): Mangalvijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 308
________________ ------- ~ તત્ત્વાખ્યાન.' ૨૪ -------------~-~~~-~~ આત્માને આપ લોકો ઘણુ અને વ્યાપક જ્યારે માને છે, અને+દીવાને પ્રકાશ એક બીજામાં મળી જાય છે તેમજ તે આત્માશ્રિત શુભાશુભ કર્મોને પણ એક બીજામાં પ્રવેશ થવાથી એકના શુભ કર્મથી સુખી બીજે થાય અને બીજાના ખરાબ કર્મથી દુ:ખી બીજો જ થાય અથવા તે પિતાના શુભ કર્મના વિપાકથી સુખીપણું પણ પિતાને અને બીજાના અશુભકર્મના વિપાકથી દુખીપણુ પણ પિતાને આ બંને બાબતે એક કાલમાં થવી જોઈએ. વળી જેટલું વ્યાપક આત્મા છે તેટલું જ વ્યાપક શરીર છે એમ કહેવા માંગે છો અથવા તે આત્માના એક દેશમાં શરીર છે એમ માનવામાં આવે છે, અથવા તે જેટલું શરીર છે તેટલામાંજ આત્મા છે એમ માનવામાં આવે છે? આ ત્રણ પ્રકને પૂછવામાં આવે છે. પ્રથમ પક્ષમાં તે આત્મા સ્વર્ગલેક, મૃત્યુલોક, પાતાલક આ ત્રણે લેકમાં વ્યાપીને રહેલો હોવાથી એકજ ભવમાં ચાર ગતિના વિષયને અનુભવ થવે જોઈએ; તથા આ મનુષ્ય છે, તિર્યંચ નથી, આ તિર્યંચ જ છે, મનુધ્ય નથી, આ દેવ છે, નારકી નથી; આ નારકી છે, દેવ નથી; આવે જે જગપ્રસિદ્ધ વ્યવહાર છે તે આત્માને વ્યાપક માનવામાં બિલકુલ ન થવું જોઈએ. અને બીજો પક્ષ માનવામાં તે આત્માના એકજ ભાગમાં જ્યારે ભગનું સાધન શરીર છે ત્યારે તે તેજ ભાગમાં

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330