________________
લાખ્યાન,
૧૭
પૂર્વક ક્રિયા કરવાથી મોક્ષ થાય છે, એમ અમારી માન્યતા છે, એ કથન સત્ય છે, પરંતુ તફાવત ફકત આટલેજ રહે છે કે–જેને તત્ત્વ તરીકે આપે માનેલ છે, તેમાંથી એક પણ પદાર્થ તવરૂપ ઘટી શક્તિ નહિ હેવાથી તે પદાર્થોના જ્ઞાનને તત્વજ્ઞાન કહી શકાય નહિ; એથી એવા તાત્વિકજ્ઞાન વિનાની ક્રિયાથી મોક્ષ કેમ મેળવી શકાય ? પ્રમાણની પર્યાલોચના તે થઈ ગઈ. હવે પ્રમેય પદાર્થ તપાસીએ– - નચિકે આત્મા ૧, શરીર ૨, ઇદ્રિય ૩, અર્થ ૪, બુદ્ધિ ૫, મન ૬, પ્રવૃત્તિ ૭, દેષ ૮, પ્રત્યભાવ ૯, ફળ ૧૦, અને અપવર્ગ ૧૨. આ પ્રમાણે પ્રમેયના બાર ભેદે જણાવે છે, પરંતુ તેમાંથી શરીર, ઇંદ્રિય, બુદ્ધિ, મન, દોષ, ફળ અને દુઃખ એ ૭ ને સમાવેશ કથંચિત્ આત્મામાં થઈ શકે તેમ છે. કેમકે સંસારી આત્મા શરીર સાથે તાદામ્ય સંબંધ ધરાવે છે. આત્માને પહેલાં પ્રમાતા ઠરાવી પછી પ્રમેયમાં ગણવે તે પણ યુકત નથી. ઈદ્રિય, બુદ્ધિ, અને મને એ ત્રણે પ્રમિતિના સાધન-કારણરૂપ હેવાથી પ્રમાણરૂપ થઈ શકે, પરંતુ પ્રમેય કેમ કહી શકાય ? દોષ એ રાગ, દ્વેષ અને મોહરૂપ હોવાથી સંસારી આત્માથી કથંચિત્ અભિન્ન છે. મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિથી થતું શુભાશુભ ફળ પ્રવૃ ત્તિથી ભિન્ન કહી શકાય નહિ. પ્રવૃત્તિ રાગ, દ્વેષ અને મેહરૂપ હાવાથી દેષથી ભિન્ન ન ગણાવવી જોઈએ. દુઃખ એ મનના વ્યાપારરૂપ છે. મન જ પ્રમેયરૂપ થઈ શકતું નથી, એમ ઉપર જણાયું છે. તે દુખ પ્રચાર કેમ થઈ શકે? શબ્દા વિગેરે