________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્ર પરતક કવિ બાણભટ્ટ
અહીં બાણભટ્ટે આ શબ્દને પ્રશંસાપક અર્થમાં પ્રયોગ કર્યો છે. એ વાત નહીં સમજાતાં, બ્રિા ને બદલે જુથક્ય એવું પાઠાન્તર દાખલ કરવામાં આવ્યું છે.
એ જ રીતે ઉપર્યુક્ત (7) સન્દર્ભમાં કરેલા ટેવાય, શબ્દપ્રયોગ બાબતે બબાલબાધિની’ ટીકામાં શ્રી ગજેન્દ્રગડકર લખે છે ક–ઝવૅર્થરા: ૨-૪-૬ સુત્ર–ભાષ્યમાં સૂત અને દયાકરણ વચ્ચેનો જે સંવાદ છે, તે ભાષ્યક્ત ચર્ચાને આધારે એટલું તે નિર્વિવાદ છે કે રેવાનધિયઃ શબ્દ નિન્દાઅર્થમાં જ પ્રયોજાય છે. તથાપિ અશોક વગેરે ચક્રવતી રાજાઓએ પિતાની બિરુદાવલીમાં એ શબ્દને કેમ ઉમેર્યો હશે ? એ ભારે ગૂઢ વાત છે. એ જ પ્રમાણે બાણભટ્ટ જેવા જે સર્વશાસ્ત્રોમાં પારંગત છે તેમણે પણ પોતાના કાવ્યમાં એ શબ્દને કેમ પ્રયોજ્યો હશે ? તે અમે (ટીકાકાર) જાણતા નથી.૨૩ આમ આ બન્ને વ્યાખ્યાકારોને લેવાનાંઘિય ? એવો શબ્દપ્રયેગ બાણભટ્ટે પ્રતિક્રિયાની પ્રતિક્રિયા રૂપે—શાસ્ત્રવચનમાં સુધારે કરવાના આશયથી-કર્યો છે એ સમજાયું નથી.
૪.૪ અહીં એ નોંધપાત્ર છે કે પ્રોફે. શ્રી વાસુદેવશરણ અગ્રવાલે “જજિનિકાસીન ભારતવર્ષ” (બ. મોતીના વનારસીદ્રાસ, વનારસ, વિ. સં. ૨૦૨૨, પ્રથમ સં૫)માં, અને “હૂર્વજરિત ઇ સાંસ્કૃતિક અધ્યયન” (“વાર રાષ્ટ્રભાષા રિપત્, ઘટના, ૨૧ ૪,૨માં આ લેવાના : શબ્દ વિશે કશી જ ચર્ચા-વિચારણા કરી નથી.
૫.૦ ઉપસંહારઃ શ્રી વાસુદેવશરણુ અગ્રવાલે લખ્યું છે કે પાણિનીય સૂત્રો ઉપરની * કાશિકાવૃત્તિ' ગુપ્તકાળ (૪થી–૫મી સદી)માં અને “ન્યાસ' ટીકા ઉત્તરગુપ્તકાળ ( ૬ઠ્ઠી-મી સદી)ની રચના હોય એમ જણાય છે; અને તે જ બાણે (ત્રીજા ઉચ્છવાસમાં) કરેલો (કાશિકાન્યાસ વગેરે) ઉલેખ ચરિતાર્થ થઈ શકે. [સ્ટ્રેક્ટર ઓફ ધ અષ્ટાધ્યાયી ની ભૂમિકામાં (પૃ. ૧૨-૧૩ ઉપર) શ્રી આઈ. એસ. પાવતેએ જણાવ્યું છે કે જૈનેન્દ્ર વ્યાકરણ અને “ન્યાસ ' ના કર્તા–લગભગ ૪૫૦ ઈ.સ.—એક જ વ્યકિત છે.] માઘ કવિ, કે જેમને સમય ૭મી સદીને મધ્યકાળ છે. તેમણે પણ વ્યાકરણની વૃત્તિ અને ન્યાસ ને ઉલ્લેખ (શિશુપાલવધ ર-૧૧૨) કર્યો છે. ૫
२३ अस्माच्च (२.४/५६) भाष्याद् देवानां प्रियशब्दस्य निन्दात्वे न विवादः । कथमयं शब्दोऽशोकप्रभृतिभिश्चक्रवर्तिभिः स्वबिरुदावलो निवेशित इति महागूढं बाणसदृशेन सर्वशास्त्रपारंगतेन च स्वकाव्ये उपयोजित इति न जानीमः ।। (हर्षचरितम् ४-८ उच्छ्वासात्मको भागः ) सेतुमाधवगजेन्द्रगडकरेण विरचितया बालबोधिन्याख्यया टीकया समलंकृतम्। प्रका. ए. पी. बापट, q, પૃ. ૨૨ ).
२४ हर्षचरित : एक सांस्कृतिक अध्ययन, श्री वा. श. अग्रवाल, (प्. २३ एवं पृ. १९९ હૃદય ).
૨૫ એજન; ૬.૩, ૨૪ ટEવ્ય !
For Private and Personal Use Only