________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મવિજય
सुदुस्तराणि अद्भताकृतिमयीमतियाय विधते पावन्याः संहतिम्
- એ. એમ. પ્રજાપતિ મલ્લિનાથ दुरुस्त राणि अद्भताकृतिमिमामतियाय दृश्यते पाविन्याः संततिम्
३०
આ ઉપરાંત પ્રસ્તુત લેખમાં આપણે આગળ નોંધ્યું છે તે પ્રમાણે માત્ર ધર્મવિજયમાં મળતા પાઠભેદ અને ધર્મવિજય કે મહિલનાથ બેમાંથી કાઈમાં પણ ન મળતા પાઠભેદની સર્ગશ: સંખ્યા નીચે પ્રમાણે છે. (સંદર્ભ, નિર્ણયસાગર પ્રેસની ૧૯૫૪ની આવૃત્તિ, મુંબઈ-૨)
(અ) માત્ર ધર્મવિજયમાં મળતા પાઠભેદ સંપૂર્ણ “જિરાત'માં બધા મળીને કુલ ૯૪ પાઠભેદ એવા છે જે માત્ર ધર્મવિજયમાં જ મળે છે.
(બ) ધર્મવિજય કે મલ્લિનાથમાં ન મળતા પાઠભેદ સર્ગ-૧માં ૧૧, સર્ગ-૨માં ૧૭, સર્ગ-૩માં ૧૬, સર્ગ-૪માં ૧૨, સર્ગ–પમાં ૧૪, સર્ગ-૬માં ૧૪, સર્ગ-૪માં ૫, સર્ગ૮માં ૮, સર્ગ–૯માં ૧૭, સર્ગ–૧૦માં ૧૧, સર્ગ–૧૧માં ૧૮, સર્ગ-૧૨માં ૨૨, સર્ગ–૧૩માં ૨૩, સર્ગ–૧૪માં ૨૫, સર્ગ–૧પમાં ૨૦, સર્ગ-૧૬માં ૨૮, સર્ગ–૧૭માં ૫૧, અને સર્ગ– ૧૮માં ૨૬. આવા પાઠભેદની કુલ સંખ્યા ૩૧૮ છે.
૫ નિર્ણયસાગરની ૧૯૫૪, મુંબઈ-રની આવૃત્તિની પાદટીપમાં જેને સમાવેશ થાય છે અને ધર્મવિજયે જેના સ્વીકાર કરે છે તે પાઠભેદને અહીં દર્શાવ્યા છે.
૬ નિર્ણયસાગ૨ ૧૯૫૪, મુંબઇ-૨ની આવૃત્તિમાં જેની નોંધ લેવામાં આવે છે,
For Private and Personal Use Only