Book Title: Swadhyay 1993 Vol 30 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 75
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir આઇ. પી. મહેતા પ્રીમનાં દશ વને, પ્રાકતની બહુલતા, આરક માટે ખુલે પગે ચાલવાની સામાજિક- કે, થડ, દક્ષિણનાં નાટકો સાથે સ્વરૂપ સામ્ય- કુન્દમાલા "ની આ વિશેષતાઓ આના પુરાવા છે. સાગરનન્દી “નાટકલક્ષણરત્નકોશ' માં આમાંથી ચાર વાર અવતરણ આવે છે. સાગરનન્દીને સમય ઇ. ૧૦મી સદીના પૂર્વાર્ધથી ઈ. ૧૨મી સદીના પૂર્વાર્ધ પહેલાં જ છે દિનાગ આ પહેલાં થયા છે, તે નિશ્ચિત છે. પરંતુ આ સમય પહેલાં કયારે થયા છે, તે અંગે નિશ્ચિતતા નથી. કાલિદાસના “મેઘદૂત માં પધાંશ છે – નિજાના પfથ વરિર૧ જૂનદ્રુતાવના અહીં પુરોગામી વ્યાખ્યાકાર દક્ષિણાવર્તનાથને અનુસરીને મલ્લીનાથ કાલિદાસના પ્રતિપક્ષી દિનાગનું સૂચન જુએ છે. જનશુતિ મુજબ, આ દિન્નાથ બૌદ્ધ યાયિક હતા એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે હિન્દુ પરંપરામાં ઉછરેલા નાટયકારે ઉત્તરાવસ્થામાં બૌદ્ધ ધર્મ અપનાવ્યું હોય. પરંતુ આમ માનવાની જરૂર નથી. “મેધદૂત'માં કોઈ વ્યક્તિવિશેષનું સૂચન નથી. પ્રાચીન વ્યાખ્યાકાર વલ્લભદેવ (ઈ.*૧૦મી સદી) આવું કોઈ સૂચન જોતા નથી, નાયકારના બૌદ્ધધર્મ અંગીકાર વિષે કોઈ પુરાવા ઉપલબ્ધ નથી; આથી આ સંભાવના સ્વીકાર્ય નથી. કે ઉત્તરરામચરિત” અને “કુન્દમાલા માં પ્રગાઢ સામ્ય છે. પરંતુ માત્ર આને આધારે, અન્ય કોઈ પ્રમાણને અભાવે, ભવભૂતિ અને દિનાગનું પૌવપર્ય નિશ્ચિત કરવું અતાર્કિક છે. આ બંનેમાંથી ૧૦ સુશીલકુમાર દે, વૃનર વગેરે ભવભૂતિને પુરોગામી માને છે; જ્યારે કૃષ્ણમાચારિયર, વર્ડર વગેરે દિલ નાગને પુરગામી માને છે. નાટકમાંનું પ્રાકૃત ઇ. ૬ઠી-૭મી સદીનું છે.૧૧ દિડ નાગના નામ સાથેના બે શ્લેક ‘સુભાષિતાવલી' (. પટન. ૩૮૮-૮૯)માં મળે છે ૨-સમifથQજૈઃ- કુછ રિપં-- પરંતુ આ પઘ “કુદમાલા 'માં નથી. એમાં ५ नाटकलक्षणरत्नकोश:-२३, ५१, १७४, ३६९; चौखम्बा संस्कृत सीरीज आफिस, વારાણી; ૨૬૨. 6 De Sushil Kumar-History of Sanskrit Poetics, Firma K. L. Mukhopadhyay, Calcutta; 1960, Second edition, P. 310 ૭ મેઘદૂત-૧-૧૪; વી. સ. , વો; ૨૨૨૬, ८ उपाध्याय (डॉ.) रामजी-संस्कृत साहित्यका आलोचनात्मक इतिहास, द्वितीय भाग: रामनारायणलाल विजयकुमार, इलाहाबाद, १९७३; प्रथम संस्करण; ५ १३९. 9 De S. K.-A history of Sanskrit Literature, Vol. 1; University of Calcutta, Calcutta; 1962; Second edition; P. 132, fn. 3. 10 bid, p. 464, ૩૬થા-તિરસ, ૧. ૨૪૦. Krishnamachariar-History; p. 601. Warder-Kāvya; p. 358. ૧૧ નાન્દી-નાટકે; ૫. ૨૧૭. 12 Krishnamachariar-History; P. 604, fn. 2. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134