Book Title: Swadhyay 1993 Vol 30 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 133
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૮ સાભાર સ્વીકાર શેક વિશેની ઝીણવટભરી ને વિગતપ્રચુર ચર્ચા આ ગ્રંથને ભવાઈ વિશેના શાસ્ત્રીય અને સંશોધનાત્મક એવા અપૂર્વ ગ્રંથને મોભો આપે છે. સાહિત્યના અને નાટયશિક્ષણના વિદ્યાથીઓ ઉપરાંત રંગમંચના ભાવકે, શિક્ષક, દિગ્દર્શક, ટી.વી. જેવાં માધ્યમ સાથે કામ પાડનાર કસબીઓ, ભવાઈકલાકારે વિગેરે સૌને આ ગ્રંથ ખૂબ જ ઉપકારક અને માર્ગદર્શન પૂરું પાડનાર ગ્રંથ બની રહેશે એવી પુસ્તકના પરામર્શક અને જાણીતા ભવાઈવિદ પ્રા. જનક એચ. દએ વ્યક્ત કરેલી શ્રદ્ધા આ ગ્રંથનું ગૌરવ વધારે છે. નાટ્યવિભાગ, ફેકલ્ટી ઑફ પરફોમિંગ આર્ટસ, મહેશ ચંપકલાલ મ. સ. યુનિ, વડોદરા. “ + ૫૦૪, મુંબઈ જયા મહેણાપીઠ, ૧, નથી . રોડ , શ્રીમતી નીલામ ચીન અને શ. ૨૦૦ : સાભાર સ્વીકાર : ૧ ડૉ. જયંત ખત્રી : સમગ્ર વાર્તાઓ : પ્રકાશક: રજિસ્ટ્રાર, શ્રીમતી નાથીબાઈ દાદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, ૧, નાથીબાઈ ઠાકરસી રેડ, મુંબઈ-૪૦૦ ૦૨૭, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૪, પૃ. ૧-૨૪+ ૫૦૪, કિમત રૂા. ૨૦૦/ધી એ પાટ : લે. ગ્રેહામ ગ્રીન, અનુ. જયા મહેતા અને જશવંતી દવે, પ્રકાશક : રજિસ્ટ્રાર, શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, ૧, નાથીબાઈ ઠાકરસી Rડ, મુંબઈ-૪૦૦ ૦૨૭, પ્રથમ આવૃત્તિ-૧૯૯૪, પૃષ્ઠઃ ૧૨૮, મૂલ્ય: રૂ. ૬૦/૩ સાંપ્રત સહચિંતન, ભાગ-૫: લે. રમણલાલ ચી. શાહ, પ્રકાશક: રમણલાલ ચી. શાહ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪, પ્રથમ આવૃ ત, જૂન ૧૯૯૪, પૃષ્ઠ : ૮ + ૧૯૬, કિંમત રૂા. ૨૫/-. ૪ કવિ જયવંતસૂરિકૃત નેમિનાથ-રાજિમતી બારમાસા: સંશોધક-સંપાદક : શિવલાલ જેસલપુરા, પ્રકાશક: ચીમનલાલ જે. શાહ, મુંબઈ જૈન યુવક સંધ, ૩૮૫, સરદાર વી. પી. રેડ, મુંબઈ-૪૦૦ ૦૦૪, પ્રથમ આવૃત્તિ, ઑગસ્ટ ૧૯૯૪, પૃષ્ઠ: ૧-૪ + ૬૦, કિમત: રૂ. ૧૫/-. ૫ ભવાઈ: નટ, જતન અને સંગીત : લે. કૃષ્ણકાન્ત કડકિયા, પ્રકાશક શ્રી બાલુભાઈ પટેલ, અધ્યક્ષ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ-૩૮૦ ૦૦૬, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૪, પૃઇઃ ૧-૨૩૪ +૩ ચિત્રો બન્ને બાજુ છાપેલાં, કિંમત રૂા. ૫૦/૬ સ્વરાંકિત લોકગીત : લે. મધુભાઈ પટેલ, પ્રકાશક: નિષાદ પટેલ, બકુલ પ્રકાશન, સિકવર સેન્ડઝ, સાવરકર માર્ગ, માહિમ, મુંબઈ-૪૦૦ ૦૧૬, પ્રથમ આવૃત્તિ–૧૯૯૪, પૃષ્ઠ: ૧-૧૨ + ૧૬૨ + ૨ કિંમત રૂ. ૧૨૫/ઈતિહાસદણ (ઇતિહાસ અને સંસ્કૃતિને લગતા લેખોનો સંગ્રહ) લેખક મુગટલાલ બાવીસી, પ્રકાશક: કૃષ્ણકાન્ત એન મદ્રાસી, આદર્શ પ્રકાશન, ૨૪૯૮/૧, રાયખડ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, પ્રથમ આવૃત્તિ-એપ્રિલ ૧૯૯૪, પૃષ્ઠ : ૧-૮ + ૧૧૨૪, મૂલ્ય રૂ. ૩૫/જનદર્શન અને સાંખ્ય-યોગમાં જ્ઞાન-દર્શન વિચારણા લેખિકા-જાગૃતિ દિલીપ શેઠ, પ્રકાશક : કે. જાગૃત દિલીપ શેઠ, ૨૩, વાલકેશ્વર સોસાયટી, ભૂદરપુરા, આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૧૫, પૃષ્ઠ ૧-૧૬ + ૧-૨૦૧, કિંમત રૂ. ૧૫૦|-. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 131 132 133 134