Book Title: Swadhyay 1993 Vol 30 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 96
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બ. ક. ઠાકોરના અપ્રગટ પત્રોમાં પ્રતિબિંબિત વિચારસૃષ્ટિ ન આવે. ગેટલાં કામ ત્યારે મારી પાસે ભેગાં થયાં છે. મને કામ આ” આ થાય છે. તેમ આછું વધારે વધારે પાળ પડતાં જાઉં છુ....તમે પાતે પણ વિશે શા વિચાર કરી છે. તે જષ્ણુવા, કેમકે તમારી આવે. longevity સારી છે ઢ ચુવાપેઢી પ્રત્યે સદ્ભાવ એમની કાવ્યપ્રવૃત્તિ જોઈ, તેનાથી પ્રેરિત થઈ, તેમના નાના મોટા એમ બી દાહિત્રીએ કવિતા લખી તેમને બતાવી ત્યારે એકની કવિતાની ચબરખી ઉપર ઉપરથી જોઇ ને ફ્રાડી નાખીને કહ્યું : ‘ઘરમાં એક કવિ બસ છે. ભૂખે મરવું હોય તે કવિતા કરજો, કારણ કવિ થવુ રહેલ નથી. જ્જૈન આરાધના માગી લે છે, ખડ તપશ્ચર્યા માગી લે છે, પણ મોટા દાહિત્રની કુંવતા તેમણે મઠારીને સાવ નવી બનાવીને, ‘ કુમાર ' માસિકમાં મોકલી આપી ને તે પ્રસિદ્ધ પળ થઈ, પણ તેના ભાવ અસલ રાખી કાવ્યનું કલેવર સાવ બદલી નાખ્યું હતું. ૧૯૨૯-૩૦ના અરસાની આ વાત. એકવાર એમના નાના દોહિત્ર એમની ના છતાં કૉલેજકન્યા ’ નામક અનિચ્છનીય નાટક જોવા ગયા હતા ત્યારે માડી રાતે ઘરનાં બારણાં ન ખાલીને એમણે એને બહાર રહેવાની સજા કરી હતી-પશુ પછી તદ્દન સદ્ભાવ રાખી એ ભૂલની ક્ષમાં પણ આપી દીધેલી છ Acharya Shri Kailassagarsuri Gyanmandir જુની-નવી પેઢી વચ્ચેની વિચારખાઈ-થિસ બાદિતા સંગે તેમણે લખેલું-' A father 's dreams about one of his sons outshining the whole world and bringing reflected glory on himselt are one of the most precious of his possessions. And if you ask me, the most futile of his possessions; if you ask me further the most injustifiably tyrannical of his tendencies, Has not a grown up son his own dreams, his own ideals, his own sense of what the world is like, his own way to make, his own life to lead ? should he not be free, when grown up, to deal with these as he can and wishes to? What right has a father's dreams to be an obstacle? That is ** my principle "દ્વ॰ આમ, બે પેઢી વચ્ચેના વિચારનતરની બાબતમાં એમની વિચારણા યુવાપો ને ન્યાય કરે તેવી સમક હતી. 92 આમ, વિવિધ વિષયો, શાસ્ત્રો, મુદ્દાઓ અને ક્ષેત્ર વિશની, જેટલા મળ્યા છે તેટલા બાવન જેટલા અપ્રગટ પત્રોમાં, ઉપસતી એમની સંગીન અને સમૃદ્ધ વિચારસૃષ્ટિ એમને નહની જેમ કે પ્રચંડ મનોઘટનાશાળી વ્યક્તિત્વ ધરાવનાર ' બહુશ્રુત વિદ્વાનનું બિરુદ અપાવી જાય છે. એમનું વિલક્ષણ વ્યક્તિત્વ ને સમૃદ્ધ સર્વાંગી વિચારશક્તિ આ પત્રામાં તેા પ્રગટ થાય જ છે, પણ એમના જીવન અને સાહિત્યને સમજવાની ચાવી પણ આ દસ્તાવેજી મૂલ્ય ધરાવતા પત્રા પૂરી પાડી જાય તેવું ને તેટલું. મામલક્ષી તત્ત્વ એ ધરાવે છે. સેમ્યુચ્યુલ જાન કહે છે તે .. ત ૭૮ મેટા દોહિત્ર શ્રી. રાજુભાઈ હી. ઠાકાર પરના તારીખના નિર્દેશ વિનાને ઇ. સ. ૧૯૫૦ ના પુત્ર. બ. ક. ઠાકારના નાના દોહિત્ર શ્રી. ગજેન્દ્રભાઈ ઠાકોરની મુલાકાતના આધારે. વડાદરાથી તા. ૧૨-૬-૧૯૩૩ ના રોજ નાના દોહિત્ર પર લખાયેલ પુત્ર. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134