Book Title: Swadhyay 1993 Vol 30 Ank 01 02
Author(s): Mukundlal Vadekar
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 124
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગ્રન્યાવલાકન આનંદાકર ધ્રુવની ધર્મભાવનાઃ ડૉ. રમેશ મ. ભટ્ટ, પ્રકાશક, શ્રી નારણુભાઇ પી. પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ, ૧૯૮૩, ૧-૧૨+ ૧-૨૦૭, કિંમત, રૂ. ૩૫/ લેખક ગુજરાત યુનિવર્સિટીની પીએચ.ડી. ની પદવી માટે મહાનિબંધ લખ્યા હતા જેનું શીક “ “ આપણા ધર્માં'માં આન શંકર ધ્રુવની ધર્મભાવના ” હતું. એ મહાનિબંધ થાડાક ફેરફારા સાથે આ મંથરૂપે પ્રગટ કરવામાં આવ્યા છે. શ્રી આનદશકર ધ્રુવ ગુજરાતના મહાન સાક્ષર અને પ્રખર વિચારક તેમ જ શ્રી શંકરાચાય નાં કેવલાદ્વૈત સિદ્ધાંતના સર્વોત્તમ વ્યાખ્યાતા હતા એ હકીકત સર્વવિદિત છે. તેમના અનેક પ્રથામાં “ આપણા ધમાઁ ” એ સૌ ધર્મપ્રેમી જનેએ વાંચવા-વિચારવા જેવા છે એમ પણ ઘણા જાણે છે. એ 'યને તલસ્પર્શી અભ્યાસ પ્રસ્તુત ગ્રંથમાં થયા છે. તેમના ગુજરાતી સાહિત્યમાં સ્થાન વિષે વિદ્વાનામાં કોઈ બે મત નથી. તેમની પશ્ચાદ્ભૂમિકા, ભારતીય તત્ત્વચિંતનના વિશાળ ક્ષેત્રના પટ પર તેમનું તેજસ્વી દર્શન, તેમની અદ્વૈતવેદાન્ત એ તત્ત્વચિન્તનનું સર્વોચ્ચ શિખર છે એવી સુવિચારિત દઢ મહા, એનું પાશ્ચાત્ય તત્ત્વચિન્તનની વિભિન્ન શાખાએ સાથે તુલનાત્મક અધ્યયન, તેમની ધર્મવિષયક વિવિધ વિભાવનાઓ, તેમની લેાકોત્તર પ્રતિભા, તેમનું આગવું પ્રદાન વગેરે વિષયો પર પ્રસ્તુત લેખઅે ખૂબ પરિશ્રમ ઉઠાવી અત્યંત ઉચ્ચ ધારણે અભ્યાસની ભૂમિકા નિભાવી છે, એમ કહેવામાં કાંઈ અતિશયેક્તિ નથી. વડાદરા *૨૮-૧૦-૯૪ પ્રસ્તુત મંત્ર ભારતીય તત્ત્વવિચારની ત્રણુાલીઓના અભ્યાસી માટે તેમ જ જીવનને ક્રમ મય બનાવીને ચરિતાર્થો બનાવવા મથતા સાધકો માટે ઉત્તમ વાંચન પૂરુ' પાડે છે. સહદા તેનુ' ઉચિત સ્વાગત અવશ્ય કરશે એમ નિઃશંક કહી શકાય. શમકૃષ્ણ વ્યાસ Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘સ્વાધ્યાય’, પૂ. ૩૦, મ નૅન્યુઆરી ૧૯૯૬, ૧. ૧૧૯-૧૩૮, * પુરુષોત્તમોત્રની લઘુપરિભાષાવૃત્તિનું વિવેચનાત્મક અધ્યયન—લેખક ડૉ. વસંતકુમાર મનુભાઈ ભટ્ટ; પ્રકાશક-કાર્યકારી કુલસચિવ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૧૯૮૯, પૃ. ૧૨ +૭૨૦, કિં. રૂા. ૩૨ = ૦૦. સ્વતન્ત્ર ભારતમાં સસ્કૃતભાષા વિષે અને તેમાંની સ`શાધન, સમ્પાદન—પ્રક્રિયા વિષે બહુ અપેક્ષાએ રાખવામાં આવી હતી, પણ જેટલી પ્રવૃત્તિઓ હાથ ઉપર લેવામાં આવી, એમની સારી અસર સવત્ર દેખાય છે. પરંતુ સામાન્ય રીતે એવું કહી શકાય કે સંસ્કૃતમાં લખાયેલ શાઓમાં--- ન્યાય, વ્યાકરણ, મીમાંસા વગેરેમાં ઘણીખરી સામગ્રી ઉપલબ્ધ છે છતાં, સંશોધકો એના ૧-૨, દીપેાત્સવી-નસ તા ચમી કે, ઑક્ટોખર ૧૯૯૨ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134